ભરૂચ જિલ્લામાં સ્કૂલ ગેમ માં અંકલેશ્વર ની દીકરી રિતિક્ષા રિતેશકુમાર રાણા એ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી ગુજરાત રાજ્યમાં રમવાની તક મેળવી…Ritikaha Riteshkumar Rana, Ankleshwar.
ભરૂચ જિલ્લામાં સ્કૂલ ગેમ માં અંકલેશ્વર ની દીકરી રિતિક્ષા રિતેશકુમાર રાણા એ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી ગુજરાત રાજ્યમાં રમવાની તક મેળવી…
તા – ૧૨/૮/૨૦૨૫ મંગળવારના રોજ ભરૂચ જિલ્લામાં સ્કૂલ ગઅંકલેશ્વર ની દીકરી રિતિક્ષા રિતેશકુમાર રાણા એ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી ગુજરાત રાજ્યમાં રમવાની તક મેળવી છે. તે બદલ ખુબ ખુબ અભિનંદન 🙏🏻