
Worldwide Visitors: 113

Rana Samaj Yuva Sangathan Vadodara. Samuh Laganotsav 09.05.2027.
Read Time:1 Minute, 16 Second

🚩🙏 જય શ્રી રામ 🙏🚩
🚩🙏જય માતાજી 🙏 🚩
🌺 પ્રથમ સમૂહ લગ્ન સમારોહ – ૨૦૨૭ 🌺
🙏રાણા સમાજ યુવા સંગઠન વડોદરા 🙏
🙏રાણા સમાજ યુવા સંગઠન વડોદરા દ્વારા વડોદરા મુકામે પ્રથમ સમૂહ લગ્ન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.🙏
તારીખ: ૦૯/૦૫/૨૦૨૭, રવિવાર
🙏આ સમૂહ લગ્નમાં જે કોઈ ભાઈ-બહેન લગ્નગ્રંથિથી જોડાવા ઇચ્છતા હોય, તેઓએ અમારા કાર્યકર્તાશ્રીઓનો સંપર્ક કરવા નમ્ર વિનંતી છે.🙏
સંપર્ક સૂત્ર:
📞 પ્રિતેશભાઈ રાણા: ૯૭૨૬૨૯૮૭૧૨
📞 હાર્દિકભાઈ રાણા: ૮૧૫૪૯૬૧૩૧૨
🙏🏻 આપ સૌનો સહકાર અને સાથ અમારે માટે અમૂલ્ય છે.🙏
🚩 🙏રાણા સમાજ યુવા સંગઠન વડોદરા 🙏🚩
નોંધ: સમૂહ લગ્નમાં ભાગ લેવા ઇચ્છુક ભાઈ-બહેનોએ વહેલી તકે સંપર્ક કરવો. માત્ર ૧૧ જોડાંને જ સમૂહ લગ્નમાં ભાગ લેવાની તક મળશે.




