સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા અમદાવાદ શહેર યુવા પાક અને મહિલા પાક દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ (૨૦૨૬) માં શ્રી રાકેશભાઈ જોશી દ્વારા મિશન નવભારત ગુજરાત ઉપાધ્યક્ષ શ્રી ધવલ ધૂળે આમંત્રણ હતું તે આમંત્રણ ને માન આપી મેચ સાથે જોઈ અને ખેલાડીઓનું પ્રોત્સાહન વધાર્યું🤝💐👍🏻