
શ્રી છાણી રાણા સમાજ સમુહ લગ્નોત્સવ 23.11.2025. નોંધણીના નિયમો, ચુકવણીની રસીદ, યુવક યુવતિ નોંધણીની માહિતી…Shree Chhani Rana Samaj Samuh Lagnotsav 23.11.1025. Rules of Registration, Payment Receipt, Yuvak Yuvti Registration Informations.
છાણી રાણા સમાજ દ્રારા તા. 23/11/2025 ના રોજ યોજાનાર ભવ્ય સમુહલગ્નના આયોજનની ચર્ચા-વિચારણા માટે આજે વડોદરા ખાતે મીટિંગ રાખેલ હતી.
આ મીટિંગમાં છાણી રાણા સમાજના પ્રમુખ શ્રી બળદેવભાઈ રાણા,રાણા પરિવાર વડોદરાના પ્રમુખ શ્રી ભરતભાઇ રાણા,24 ગામ રાણા સમાજના પ્રમુખ શ્રી પરેશભાઈ રાણા તથા રાણા સમાજના આગેવાનો શ્રી જગદીશભાઇ રાણા,શ્રી ગોવિંદભાઈ રાણા,શ્રી પ્રદિપભાઇ રાણા,શ્રી બચુભાઈ રાણા,શ્રી નીલેશભાઇ રાણા,શ્રી રાહુલભાઇ રાણા,શ્રી પંકજભાઇ રાણા (ફત્તેગંજ), શ્રી હિતેશભાઇ રાણા (ફત્તેપુરા),શ્રી સોહિલભાઇ રાણા (જયુબિલીબાગ),શ્રી યજ્ઞેશભાઇ રાણા (ગોરવા),શ્રી જગદીશભાઇ રાણા (આજવા રોડ),શ્રી આકાશભાઇ રાણા (ખંભાત),શ્રી સંદિપભાઇ રાણા (હરણી રોડ),શ્રી પંકજભાઇ રાણા (છાણી),શ્રી વિષ્ણુભાઇ રાણા (છાણી),શ્રી કમલેશભાઈ રાણા (છાણી) વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.















