

Blood Donation by Chhani Rana Samaj 21.09.2025.








🩸 રક્તદાન મહા દાન 🩸
🤝🤝 શ્રી છાણી નાગરિક સહકારી બેન્ક દ્વારા તારીખ ૨૧.૦૯.૨૦૨૫ ને રવિવાર ના રોજ આયોજિત રક્તદાન મહાદાન સંકલ્પ ને સાકારીત કરવા શિબિર મા શ્રી છાણી રાણા સમાજની યુવા ટીમ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું.
🪷🪷 શ્રી છાણી સહકારી બેન્ક ના આયોજક કર્તા શ્રી નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરતા શ્રી છાણી રાણા સમાજ ટીમ 🤝🤝🤝
શ્રીમાન પંકજ ભાઈ શાંતીલાલ રાણા :- વાઈસ ચેરમેને.
શ્રીમાન વિષ્ણુભાઈ અંબાલાલ રાણા :- ડિરેક્ટર.
શ્રીમાન :- બળદેવ ભાઈ રમણ ભાઈ :- પ્રમુખ શ્રી છાણી રાણા સમાજ.
🌹 શ્રી છાણી રાણા સમાજ ટીમ 🌹
રાણા જયેશ ભાઈ,રાણા ધર્મેશ ભાઈ , રાણા મનોજ ભાઈ ,રાણા કમલેશ ભાઈ, રાણા વિવેક ભાઈ, રાણા શૈલેષ ભાઈ ,રાણા સુભાષ ભાઈ, રાણા સચિન ભાઈ ,રાણા વિપુલ ભાઈ , રાણા રસિક ભાઈ , રાણા રાજુ ભાઈ ,રાણા આદર્શ ભાઈ, રાણા પંકજ ભાઈ ,રાણા સાગર ભાઈ….
[Himanshu,,, Haris,,,subhash,,,
Raru n,,,, Kamlesh,k,,, Ronak
Satish,,Samarth.
🤝 શ્રી છાણી રાણા સમાજ એટલે સહકાર, સંકલ્પ, સિદ્ધિ માટે હંમેશા તત્પર….. 🙏




