

🙏🏻જાહેરઆમંત્રણ🙏🏻
આજે સાંજે 6:00 કલાકે
આપણા લોકલાડીલા સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા દ્વારા આયોજિત
પશ્વિમ લોકસભાના ખેલાડીઓના કૌશલ્યને બિરદાવતો
🏏 સાંસદ ખેલ રાત્રી પ્રકાશ – નોકઆઉટ ક્રિકેટ ટુર્નામેન્ટ (નાઈટ ટુર્નામેન્ટ)
🕕 આજે સાંજે 6:00 કલાકે
ભાજપ કર્ણાવતી મહાનગર સંગઠનની ટીમ 🆚 પત્રકારોની ટીમ
વચ્ચે પણ રસપ્રદ મેચ રમાનાર છે.
ત્યારબાદ
🎯 ફાઈનલ મેચ
ટીમ બહેરામપુરા ઇલેવન 🆚 ટીમ મણિનગર ઇલેવન
🕡 આજે સાંજે 7:30 કલાકે
🏆 વિજેતા ટીમને ઇનામ વિતરણ
રાત્રે 9:00 કલાકે કરવામાં આવશે
🙏 કર્ણાવતી મહાનગરના તમામ કાર્યકર્તાઓ તથા ક્રિકેટપ્રેમીઓને
19 વોર્ડની ટીમોના ખેલાડીઓ અને વિજેતા ટીમને પ્રોત્સાહન આપવા તથા કાર્યક્રમની શોભા વધારવા વિનંતી સાથે આમંત્રણ છે.
⏰ સમય: સાંજે 6:00 કલાકે
📍 સ્થળ: એલ.જી. વ્યાયામ શાળા, એલ.જી. કોર્નર, મણિનગર
વતી:
સાંસદશ્રીનું કાર્યાલય
ખાનપુર, કર્ણાવતી મહાનગર
📞 079-29917331






