Proud of Rana Samaj. Rakeshkumar Rana declared as winner from Padra Nagarpalika Councillor Seat. Ward 2. રાણા સમાજ નુ ગર્વ … પાદરા નગરપાલિકા કાઉન્સિલર બેઠક પરથી રાકેશકુમાર રાણા વિજેતા જાહેર. વોર્ડ 2.
ભારત માતા કી જય
રાકેશકુમાર રાજુભાઈ રાણા પાદરા નગર પાલિકા વોર્ડ નં 02 માં આપણા લોકલાડીલા,યુવા શિક્ષિત ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા બાપુ ના નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટી એ ટિકિટ આપી તે બદલ ખુબ ખુબ આભાર
,આજરોજ ભારતીય જનતા પાર્ટી વોર્ડ નં 02 માં બીનહરીફ થવા બદલ ચૈતન્ય સિંહ ઝાલા બાપુ અને વોર્ડ 2 ની તમામ જનતા અને સાથી કાર્યકરો નો પણ ખુબ ખુબ આભાર