સલુણ બજાર ગોલવાડ, નડિયાદ (ગુજરાતી રાણા સમાજ) દશામા ઉત્સવ 2026 ઉજવે છે. Salun Bazar Golwad, Nadiad (Gujarati Rana Samaj) Celebrates Dashama Festival 2026.
નડિયાદ શહેર માં સલૂન બજાર રાણા ચોક ગોલવાડ માં દશામાં કમિટી દ્વારા છેલ્લા 70 થી 80 વર્ષ થી દશામાં નું સ્થાપના કરવામાં આવે છે આજરોજ તારીખ 22 8 2026 ના રોજ દશા મા નો છેલ્લો દિવસ છે તો આજ દરેક સમાજના લોકો એ દર્શનનો લાભ લેવા વિનંતી જે ભાઈઓ બહેનોએ પસાદ અને વાઢી ફેરવવાની ઈચ્છા હોય તે ટાઈમ બે થી પાંચ રાખવામાં આવ્યો છે તો દરેક ને દર્શન નો લાભ લેવા વિનંતી. સરનામું.. સલૂન બજાર રાણા ચોક ગોલવાડ દશામાં કમિટી.
News Media supported by International News Media Co Ordinator Shri Jignesh Rana.