

દશામા મહોત્સવ ૨૦૨૫.
Dashama Yuvak Mandal (Rana Samaj) Nadiad. Dashama Mahotsav 2025.
જય દશામાં
આથી રાણા જ્ઞાતિ બંધુઓ ને જણાવવાનું કે તા. ૨૪/૭/૨૫ ને ગુરુવાર ના રોજ શ્રી સત્યનારાયણ ભગવાન ની કથાનું આયોજન કરેલ છે
કથા ટાઈમ સવારે ૯ થી ૧૨ કલાકે
સ્થળ :- સલુણ બજાર. રાણા ચોક. ખોડિયાર માતાજી ના મંદિરે. નડિયાદ
ત્યાર બાદ શ્રી દશામાં નુ આગમન બપોરે ૩ થી ૬ રાખેલ છે
મુર્તિ લેવા જવાનું સ્થળ :- ફુલબઈ માતાજી નુ મંદિર. ચકલાસી ભાગોળ. નડિયાદ
તા ૨૫/૭/૨૫ ને શુક્રવાર ને શ્રાવણ સુદ એકમ થી દશ દિવસ સુધી માતાજી ની પુજા સવારે ૫/૩૦ થી ૭/૩૦ સુધી નો રહેશે અને સાંજે ૯/૦૦ વાગે આરતી થશે
માતાજી નો દશમો દિવસ તા. ૩/૮/૨૫ ને રવિવાર
વાઢી ફરવાનો ટાઈમ બપોરે ૨/૩૦ થી ૫ અને આરતી થશે
રાત્રે ગરબા નો પ્રોગ્રામ રાખેલ છે
દરેક ભાવિક ભકતો ને પધારવા આમંત્રણ છે
સ્થળ :- સલુણ બજાર. રાણા ચોક. ખોડિયાર માતા. નડિયાદ
લિ. દશામાં યુવક મંડળ
🙏 જય દશામાં 🙏



