

Senior Citizen Council Jamnagar. Saputara Tour 28.06.2026.
આથી સર્વે પ્રવાસીઓ ને જણાવવાનું કે જે સાપુતારા ખાતે નો પ્રવાસ ની તારીખ ૨૬-૦૭-૨૬ ને રવિવારે રાત્રે આઠ વાગ્યે શરૂ કરવાનો હતો તે હવે બે દિવસ પછી એટલે કે તારીખ ૨૮-૦૭-૨૦૨૬ ને મંગળવાર રાત્રે આઠ વાગ્યે રવાના થવાનું રહેશે રિસોર્ટ ના માલિક સાથે વાત કરતા તેને માત્ર બે દિવસ નો સમય આપ્યો છે ધણી બધી વિનંતી કરવા છતાં તે કોઈ પણ હિસાબે વધારે સમય આપવા તૈયાર નથી અને આપણે પણ અગાઉથી રિસોર્ટ બુક કરેલ છે અને ડિપોઝિટ પણ આપી દીધી છે.
માટે હવે જે પ્રવાસીઓ પ્રવાસમાં જોડાવવા માગતા ન હોય તેની જે ડિપોઝિટ આપેલ છે તે નું રિફંડ પ્રવાસ પૂરો થયા પછી જ આપવામાં આવેશે કારણ કે જ્યાં જ્યાં ડિપોઝિટ ભરેલ છે તેમાંથી કેટલા રિફંડ આવે છે તે મુજબ દરેક ને પરત આપી દેવામાં આવશે.
…એજ પ્રોજેક્ટ ચેરમેન શ્રી સીમરીયા સાહેબ













