
Worldwide Visitors: 122

ફતેપુર રાણા વાસ, વડોદરા. ગણેશ ઉત્સવ 2025. ચોસઠ જોગણી માતા યુવક મંડળ.
Fatepur Rana Vas, Vadodara. Ganesha Festival 2025. Shree Chosath Jogni Mata Yuvak Mandal. 

Read Time:48 Second

Fatepur Rana Vas, Vadodara. Ganesha Festival 2025. Shree Chosath Jogni Mata Yuvak Mandal.


શ્રી ચોસઠ જોગણી માતા યુવક મંડળ દ્વારા
ગણેશજી ની સ્થાપના તારીખ 27-08-2025, સવારે 11 વાગે
અને તારીખ 31-08-2025, રવિવારે સવારે 9:00 કલાકે સત્ય નારાયણ ભગવાન ની કથા તેમજ રાત્રે 8:00 કલાકે આરતીના સમયે છપ્પન ભોગ નું આયોજન કરવામાં આવેલ છે
અને સાતમા દિવસે તારીખ 02-09-2025, મંગળવારે 108 દીવા ની આરતી કરી ને વાજતે ગાજતે શ્રીજી નું વિસર્જન કરવામાં આવશે…



