Broadcasting News over 190 Countries of the World, since 2012 Year.
Registry Domain ID: DC3D8659D68F148EDBE474B6FCF8AAF32-IN
વિઝોલ રામવાડી સિદ્ધપુરા એસ્ટેટમાં સંકટ મોચન હનુમાનજી મંદિર ની પાછળ પોલ્યુશન ફેલાયું છે ખૂબ જ મોટી આગ લાગી છે ધુમાડા નીકળે છે હજુ પણ કંટ્રોલ થતી નથી છેલ્લા બે કલાકથી આગ લાગી છે