શ્રી ઉમરેઠ રાણા સમાજના ઇનામવિતરણ નુ આયોજન તારીખ 4/8/2025. Shri Umreth Rana Samaj Prize Distribution Ceremony Date 4/8/2025
ખુશ ખબર 🤣ખુશ ખબર
શ્રીઉમરેઠ રાણાસમાજના ઇનામવિતરણ 2025 નુ આયોજન તારીખ 4/8/2025 ને સોમવારના રોજ રાત્રે 8:30 કંલાકે શ્રીમહાકાળી માતાજી મંદિર ચોકમાંગોલવાડ માં રાખેલ છે તો તમામ જ્ઞાતિ બંધુઓને આ ઈનામ વિતરણ સમારંભમાં પધારવા ભાવભર્યું આમંત્રણ છે “”””””””””””””””””'””””””””” આપના સમાજ સેવક પ્રમુખશ્રી .જીતેન્દ્ર એન રાણા મંત્રીશ્રી. મહેશ બી રાણા તમામ હોદ્દેદારશ્રીઓના ♥️જય શ્રી સીતારામ🙏