

Shree Charotar Rana Samaj Dakor celebrates Women’s Day with Vidhyarthi Sanman Samaroh at Savli 08.03.2026









*શ્રી ચરોતર રાણા સમાજ ડાકોર તથા ચરોતર રાણા સમાજ મહિલા ફોરમ દ્વારા સાવલી મુકામે સાવલી રાણા સમાજનો વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ તેમજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી
શ્રી ચરોતર રાણા સમાજ ડાકોર તેમજ શ્રી ચરોતર રાણા સમાજ મહિલા ફોરમ દ્વારા સાવલી રાણા સમાજ નો વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ તેમજ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી ના ભાગરૂપે બહેનોના સામાજિક વિકાસ માટે ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી જેમાં મુખ્ય મહેમાન તરીકે ટ્રેનિંગ સેમિનારના ફેકલ્ટી તરીકે સેવા આપનાર શ્રી મુકેશભાઈ રાણા વડોદરા ઉપસ્થિત રહ્યા હતા અતિથિ વિશેષ તરીકે સાવલી નગરપાલિકા કાઉન્સિલર શ્રીમતી દર્શિતાબેન રાણા જબાપુરા પ્રાઇમરી સ્કૂલના પ્રિન્સિપાલ શ્રીમતી જયમીનીબેન રાણા શ્રી ચરોતર રાણા સમાજ ડાકોરના ટ્રસ્ટી શ્રીમતી સ્નેહલબેન રાણા અમદાવાદ તથા ટ્રસ્ટી શ્રીમતી ગૌરીબેન રાણા પેટલાદ શ્રી ચરોતર રાણા સમાજ મહિલા ફોરમના પ્રમુખ શ્રીમતી નિમિષાબેન રાણા સાવલી રાણા સમાજ મહિલા ફોરમના વડીલ શ્રીમતી સવિતાબેન રાણા સાવલી રાણા સમાજના શ્રી બીપીનભાઇ રાણા શ્રી દિનેશભાઈ રાણા શ્રી સંજયભાઈ રાણા શ્રી ભાવેશભાઈ રાણા ઉપસ્થિત રહ્યા હતા સાવલી રાણા સમાજના ૬૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થી ભાઈ બહેનોનું વિવિધ ઇનામો દ્વારા મહાનુભાવના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું આંતરરાષ્ટ્રીય મહિલા દિન ની ઉજવણીના ભાગરૂપે આજે બહેનો માટે સામાજિક અને આર્થિક વિકાસ માટે વડોદરા થી ઉપસ્થિત ફેકલ્ટી શ્રી મુકેશભાઈ રાણા દ્વારા વિવિધ વિષય સાથે બહેનોને માર્ગદર્શન આપવા માં આવ્યું હતું આ પ્રસંગે શ્રી ચરોતર રાણા સમાજ મહિલા ફોરમના ઉપપ્રમુખ શ્રીમતી ઉન્નતિબેન રાણા સોજીત્રા ખજાનચી શ્રીમતી નીતાબેન રાણા અમદાવાદ ચરોતર રાણા સમાજ મહિલા ફોરમ ના કારોબારી સભ્યો શ્રીમતી ગીતાબેન રાણા સોજીત્રા શ્રીમતી ખુશ્બુબેન રાણા બોરસદ સાવલી રાણા સમાજ મહિલા ફોરમના શ્રીમતી તેજલબેન રાણા શ્રીમતી સ્નેહલબેન રાણા શ્રીમતી પ્રિયાબેન રાણા શ્રીમતી સોનલબેન રાણા શ્રીમતી દામિનીબેન રાણા શ્રીમતી પીનલબેન રાણા શ્રીમતી સોનલબેન શ્રીમતી દક્ષાબેન રાણા શ્રીમતી અર્પિતાબેન રાણા શ્રીમતી ઉન્નતિબેન રાણા શ્રીમતી બંસરી બેન રાણા શ્રીમતી પન્નાબેન રાણા તેમજ વિવિધ ગામમાંથી રાણા સમાજની બહેનો વિદ્યાર્થી ભાઈ બહેનો તથા વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ચરોતર રાણા મહિલા ફોરમના મંત્રી શ્રીમતી રંજનબેન રાણા આણંદ તેમજ ખજાનચી શ્રીમતી નીતાબેન રાણા અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું




