સારંગપુર કષ્ટભંજનદેવ ત્યાં સુંદરકાંડ નો પાઠ મનોજભાઈ પટેલ આયોજીત સ્વામિનારાયણ સંપ્રદાયના હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં ભજન કીર્તન સ્તવન આરતી સાથે પુર્ણ કરી હતી યાત્રા પ્રવાસ માં આશિષ મંગલ ભવન અમંગળ હારિ દૃવશુ દશરથ અજિર બિહારી.
વિશેષ મહેમાન તરીકે અતીત તરીકે મને ભેગા સાથે ગયો હતો સારંગપુર હનુમાનજી કષ્ટભંજનદેવ ને સુંદરકાંડ નો પાઠ મનોજભાઈ પટેલ આયોજીત સ્વામિનારાયણ સંપ્રદાયના હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં ભજન કીર્તન સ્તવન આરતી કરવામાં આવી પછી પ્રસાદ ફરારી ભોજન કરીને હનુમાનજી મંદિર ઘોડાસર અમદાવાદ ખાતે પાછાં ફર્યાં