Worldwide Visitors: 60
Read Time:1 Minute, 7 Second
દર વર્ષની જેમ આ વર્ષે પણ લીલી પરિક્રમામાં જુનાગઢ જતા પદયાત્રીઓ માટે કારતક સુદ દસમથી કારતક સુદ તેરસ સુધી તારીખ 1/ 11 /2025 શનિવારથી તા.3/11/ 2025 સોમવાર સુધી બોરદેવી સાકર આંબલી નાગદાદાના મંદિર ખાતે મેડિકલ કેમ્પ બીપી ડાયાબિટીસ ફ્રી ચેક અપ માલિશ તેલ વિતરણ માલિશ કેન્દ્ર ,જરૂરી દવાઓની સેવા વિનામૂલ્યે અમદાવાદના શ્રી સંકટ મોચન હનુમાન ભક્ત મંડળ વટવા જીઆઇડીસી અમદાવાદ તથા શક્તિપીઠ સેવા આશ્રમ ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવેલ છે એમ સંસ્થાના પ્રમુખ અતુલભાઈ રાવજીભાઈ પટેલ સીનીયર પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જણાવ્યું છે જય ગિરનારી જય દિનાનાથ કા આદેશ






