તા.૫-૩-૨૦૨૬ બપોર બાદ ૩-૩૦ થી ૬-૦૦ દરમ્યાન જાયન્ટ્સ ગ્રુપ ઓફ અમદાવાદ કોહિનૂર, ફેડરેશન 3સી અને લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ ફોર્ટ તથા નોબલના સંયુક્ત ઉપક્રમે કેરફોર સિનિયર સિટીઝન અંતર્ગત હોળી સેલિબ્રેશન,હાઉસી,વન મિનિટ ગેમ અને ઇનામો,બપોરનો ચા નાસ્તો,સાંજનું ભોજન (શાલીનીબેન નગીનભાઈ ગાંધી તરફથી) સાથે સીનિયર સીટીઝન માટેનો કાર્યક્રમ યોજાયો જેમાં શ્રીપ્રવીણભાઈ પટેલ ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા હોળીનો કાર્યક્રમ અને ભજન સંધ્યા રાખવામાં આવેલ તેમાં કનુભાઈ પટેલ ગાયત્રી પરિવાર નારણપુરા,લાયન્સક્લબ ફોર્ટ લાયન શ્રી વિનોદભાઈપટેલ, શ્રીરમેશ નાગર,પ્રેસિડેન્ટ જાયન્સ વેલ્ફેર ફાઉન્ડેશન 3 સી,ગિરીશ પટેલ,સેક્રેટરી જાયન્સ વેલ્ફેર ફાઉન્ડેશન,વાત્સલ્ય સીનીયર સીટીઝન હોમના વડીલોની ઉપસ્થિત રહી હતી.