

પ્રેસ નોટ :-
શ્રી હળવદ ભવન ટ્રસ્ટ અમદાવાદ,
લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલ તથા ફોર્ટ ના સંયુક્ત ઉપક્રમે જાહેર જનતા માટે” નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ – સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ અને વૃક્ષારોપણ ” નો કાર્યક્રમ તારીખ:-13/07/25, રવિવાર સવારે 9.30 થી 2.00 રાખવામાં આવેલ છે.
આ પ્રસંગે ઉદ્ઘાટક પદે માનનીય શ્રી જીતુભાઈ પટેલ,ધારાસભ્ય નારણપુરા, મુખ્ય મહેમાન ડોક્ટર ઋત્વિજ પટેલ, સહ પ્રવક્તા ભારતીય જનતા પાર્ટી ગુજરાત રાજ્ય, શ્રી દેવાંગભાઈ દાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરપર્સન અમદાવાદ મહાનગર, હાજર રહેશે.
ઉપરોક્ત કેમ્પમાં ડોક્ટર કન્સલ્ટેશન અને આયુર્વેદિક અને એલોપેથીક દવાઓ ફ્રીમાં આપવામાં આવશે. બહેનો માટે મેમોગ્રાફી અને પેપટેસ્ટ ફક્ત રૂપિયા
300/= માં કરી આપવામાં આવશે.
દર્દીને ત્યારબાદ એક્સરે, સોનોગ્રાફી, તથા અન્ય સારવાર જી. સિ. એસ તરફથી ફ્રી મા કરી આપવામાં આવશે.
————
Media supported by…






