તારીખ 16 11 2026 ના રોજ પરમ પૂજ્ય જલારામ બાપાની 227 મી જન્મ જયંતી નિમિત્તે ગોળાવાવ ગોલવાડ પંચ જલારામ મંદિર અંકલેશ્વર ખાતે ધામધૂમથી ઉજવવામાં આવી હતી અને હજારો ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો અને મહાપ્રસાદી નું આયોજન પણ કરવામાં આવ્યું હતું સવારે 7:00 વાગે આરતી અર્ચના સવારે 8:30 કલાકે મહાયજ્ઞ 10:30 કલાકે મહાપ્રસારી નો આયોજન કરવામાં આવ્યું હતું જલારામ મંદિરના ટ્રસ્ટી અને યુવા રાણા સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ ના ઉપપ્રમુખ રિતેશ કુમાર શાંતિલાલ રાણા