Yuva Rana Samaj Charitable Trust, Ankleshwar provides free Medical Instrument Help to Ankleshwar Rana Samaj.
યુવા રાણા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા અમેરિકા સ્થિત શ્રી અમરતલાલ રણછોડલાલ રાણા તથા તેમના પુત્ર શ્રી ગૌતમભાઈ અમરતલાલ રાણા અને પરિવારજન ના સહયોગથી અંકલેશ્વર માં રહેતા રાણા સમાજ ના જ્ઞાતિજનો માટે નિયત સમય માટે વિના મૂલ્યે તેમની જરૂરિયાત મુજબ સર્જીકલ સાધનની સહાય નો આરંભ આજરોજ થી કરવામાં આવેલ છે જેની સર્વે જ્ઞાતિજનો એ નોંધ લેવી 🙏🏻
સ્થળ – જલારામ મંદિર,ભરૂચીનાકા અંકલેશ્વર
યુવા રાણા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર ના પ્રમુખ શ્રી ગૌરાંગભાઈ રાણા. મહામંત્રી શ્રી નિલેશભાઈ રાણા. આશિષભાઈ રાણા. શ્રી યોગેશભાઈ રાણા તથા કમિટી સભ્યો એ દાતા શ્રી નો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો