Skip to content
16/11/2026
  • Live
  • Contact Us
  • Click & Pay
  • World
  • Gujarati Rana Samaj
  • Advertisement
  • Google Search Promotion
  • Religious News
  • News
  • Science
  • Social News
  • Education News
  • Shraddhanjali
  • Missing Person
  • Sports
  • Donate Us
  • Ganesha Festival
  • Navratri Festival
  • Matrimony
Broadcasting News over 190 Countries of the World, since 2012 Year.

Broadcasting News over 190 Countries of the World, since 2012 Year.

Registry Domain ID: DC3D8659D68F148EDBE474B6FCF8AAF32-IN

Primary Menu
  • Live
  • Contact Us
  • Click & Pay
  • World
  • Gujarati Rana Samaj
  • Advertisement
  • Google Search Promotion
  • Religious News
  • News
  • Science
  • Social News
  • Education News
  • Shraddhanjali
  • Missing Person
  • Sports
  • Donate Us
  • Ganesha Festival
  • Navratri Festival
  • Matrimony
Live Video
  • Home
  • Gujarati Rana Samaj
  • ગુજરાતી રાણા સમાજ અને આંતરરાષ્ટ્રીય લગ્નવિષયક ગ્રુપો એ લાઇવ કોન્ફરન્સ યોજી. Gujarati Rana Samaj & International Matrimony Groups held Live Conference.
  • Gujarati Rana Samaj
  • Social News

ગુજરાતી રાણા સમાજ અને આંતરરાષ્ટ્રીય લગ્નવિષયક ગ્રુપો એ લાઇવ કોન્ફરન્સ યોજી. Gujarati Rana Samaj & International Matrimony Groups held Live Conference.

Anilkumar Ashokkumar Rana with wife Sonalben and son Raj. Phone: +91-9998015714 (Time 04.30 to 16.30 GMT) 13/07/2026 1 minute read
ગુજરાતી રાણા સમાજ અને આંતરરાષ્ટ્રીય લગ્નવિષયક ગ્રુપો એ લાઇવ કોન્ફરન્સ યોજી. Gujarati Rana Samaj & International Matrimony Groups held Live Conference.
Worldwide Visitors: 124
3 0
Don't Miss to Share this News
          

Read Time:4 Minute, 18 Second

નમસ્તે જી.
તારીખ ૧૦.૦૭.૨૦૨૬, ૧૧.૦૭.૨૦૨૬, ૧૩.૦૭.૨૦૨૬ ના રોજ રાત્રે વર્ચ્યુઅલ મીટિંગ – લાઈવ કોન્ફરન્સ (ગુજરાતી રાણા સમાજ ઇન્ટરનેશનલ મેટ્રિમોની ગ્રુપ 1,2,3 ની) યોજાઈ.
એકબીજાને સાંભળનારા બધા સહભાગીઓનો આભાર.
👉વર્ચ્યુઅલ મીટિંગ મા સર્વ સંમતિ થી ચર્ચા કરેલ અગત્યના મુદ્દાઓ👇

  1. દ્વિપક્ષીય ચર્ચા આદરપૂર્ણ,શાંતિપૂર્ણ હોવી જ જોઈએ. ચર્ચા દરમિયાન કોઈપણ ગેરવર્તણૂક કે ગુસ્સા માટે કૃપા કરીને અમને ઓડિયો રિપોર્ટ કરવા વિનંતી.
  2. રાણાવાસ,ગોલવાડ, સ્ટ્રીટ ના માર્ગની સફાઈ, અતિક્રમણ દૂર કરવા અને સ્વચ્છતા જાળવવા અંગે આયોજન.
  3. રાણાવાસ માં ધાર્મિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વાતાવરણનું નિર્માણ.
  4. સમાજના આજે બે ભાગ અથવા વધુ પડતા ભાગ પડ્યા હોય ત્યાં એ સમાજને એક કરવાની અને સંગઠિત કરવાનો ચોક્કસ પ્રયાસ કરવો પેડસે. (આ કારણોસર, લગ્ન સંબંધ બનતો નથી ).
  5. યુવક અને યુવતિઓનો બાયોડેટા 5:1 રેશિયો પર આવી રહ્યા છે એ ચિંતાનો વિષય છે. આપણે આ ગુણોત્તરને 3:2 સુધી વધારવાનો પ્રયાસ કરવો પડશે.
  6. જ્યારે દરેક લગ્નવિષ્યક ગ્રુપ ના એડમિનો પરિસ્થિતિને સંતુલિત બનાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા હોય, તે સમયે અમુક યુવતીના માતા-પિતા ગામ મા સાસરુ અને ગામ મા પિયરયુ ની અપેક્ષા રાખી રહ્યા છે તે વાજબી નથી. (“ક્ષિતિજ ની પેલે પાર” સીમાઓથી આગળ વાત કરી તો, ગુજરાતી રાણા દુનિયામાં ગમે ત્યાં રહેતા કોઈપણ ગુજરાતી રાણા સાથે સંબંધ બાંધી શકે છે.આ બાબતમાં કોઈ જ સીમાઓ નથી.)
  7. હાલની પરિસ્થિતિમાં, યુવતીના માતા-પિતાએ પુત્રીને કાઉન્સેલિંગ આપવું પડશે કે, તેણીને ઓછી આવકમાં ઘર ચાલવતા શીખવાની જરૂર છે.( કારણ કે આપણો સમાજ મધ્યમ વર્ગનો છે).
  8. બાયોડેટા રિપીટ ફોર્મ્યુલા મુજબ, યુવતિ અને યુવકોના દરેક માતા-પિતાએ ૭ દિવસની અંદર એકબીજાને જવાબ (હા/ના) આપવો પડશે. ત્યારબાદ બાયોડેટા મેટ્રિમોનિયલ ગ્રુપમાં પુનરાવર્તિત થશે.
  9. બધા વાલીઓને વિનંતી : યુવક અને યુવતિઓના મેચ મેકિંગ દરમિયાન, કુંડળી મેચીગ પર વધુ ધ્યાન ન આપો, ફક્ત શિક્ષણ, સંસ્કાર, વર્તન, ઊંચાઈ, વજન, દેખાવ પર ધ્યાન કેન્દ્રિત કરો.
  10. દર 15 અથવા 30 દિવસે અલગ અલગ શહેર/ગામ મા જીવનસાથી પસંદગી (લગ્નવિષયક) બેઠકનું આયોજન.
  11. શહેર/ગામના પ્રમુખશ્રી અને આગેવાનોના સહયોગથી મજબૂત કોઓર્ડિનેટર ટીમની રચના.
  12. શહેર અને ગામના કેટલાક ભાગોમાં, ઘણા યુવકો અને યુવતીઓ બેરોજગાર છે. આપણે ચોક્કસપણે આ માટે પ્રયાસ કરવો પડશે, પછી ભલે તે સરકારી ક્ષેત્રમાં હોય કે ખાનગી ક્ષેત્રમાં. અમે રાણા સમાજના કાઉન્સિલરોને વિનંતી કરીએ છીએ કે તેઓ આ માટે પ્રી-વિલેજ બનાવે. (આ માટે ખાનગી ક્ષેત્રના માલિકોને મળવું, એમઓયુ કરવા).
    આભાર .

ગ્રુપ ટીમ એડમિન.

ગુજરાતી રાણા સમાજ અને આંતરરાષ્ટ્રીય લગ્નવિષયક ગ્રુપો એ લાઇવ કોન્ફરન્સ યોજી. Gujarati Rana Samaj & International Matrimony Groups held Live Conference.

અમારા ગ્રુપોની લિંક્સ 👇

વોટ્સએપ ગ્રુપ 3👇

https://chat.whatsapp.com/HzEi77cFAPJ0Dcpu0WPLKp

વોટ્સએપ ગ્રુપ 2 પૂર્ણ (સિનિયર ગ્રુપ)  👇

https://chat.whatsapp.com/HLDQRihM6Rv46CCZIL9LJE

વોટ્સએપ ગ્રુપ 1 પૂર્ણ (સુપર સિનિયર ગ્રુપ)  👇

https://chat.whatsapp.com/HQyiRTRiwNUC8XQEMIhuPy

ટેલિગ્રામ ગ્રુપ 👇 (૨ લાખ સભ્યોની ક્ષમતા )

https://t.me/SamastaRanaLagnavishyakGroup

Share

Pinterest
LinkedIn
Anilkumar Ashokkumar Rana with wife Sonalben and son Raj. Phone: +91-9998015714 (Time 04.30 to 16.30 GMT)

About Post Author

Anilkumar Ashokkumar Rana with wife Sonalben and son Raj. Phone: +91-9998015714 (Time 04.30 to 16.30 GMT)

rasrana27@yahoo.com
https://googlenews.info.in
Happy
Happy
0 0 %
Sad
Sad
0 0 %
Excited
Excited
0 0 %
Sleepy
Sleepy
0 0 %
Angry
Angry
0 0 %
Surprise
Surprise
0 0 %

ગુજરાતી રાણા સમાજ અને આંતરરાષ્ટ્રીય લગ્નવિષયક ગ્રુપો એ લાઇવ કોન્ફરન્સ યોજી. Gujarati Rana Samaj & International Matrimony Groups held Live Conference.

About the Author

Anilkumar Ashokkumar Rana with wife Sonalben and son Raj. Phone: +91-9998015714 (Time 04.30 to 16.30 GMT)

Anilkumar Ashokkumar Rana with wife Sonalben and son Raj. Phone: +91-9998015714 (Time 04.30 to 16.30 GMT)

Administrator

Visit Website View All Posts

Don't Miss to Share this News
          

Post navigation

Previous: ૧૦.૦૭.૨૦૨૬ ના રોજ રાત્રે ૯.૩૦ થી ૧૦.૦૦ વાગ્યા સુધી વર્ચ્યુઅલ મીટિંગ (ગુજરાતી રાણા સમાજ ઇન્ટરનેશનલ મેટ્રિમોની ગ્રુપ 1) યોજાઈ.
Next: Sanjivani Seva Trust, victoria Garden, Ahmedabad. Food Kit, Medicines Distribution 14.07.2026.

Related News

Gujarati Rana Samaj International Matrimony Groups
  • Gujarati Rana Samaj
  • Matrimony

Gujarati Rana Samaj International Matrimony Groups

Anilkumar Ashokkumar Rana with wife Sonalben and son Raj. Phone: +91-9998015714 (Time 04.30 to 16.30 GMT) 13/11/2026
Rana Samaj Yuva Sangathan Vadodara. Samuh Lagnotsav 09.05.2027.
  • Gujarati Rana Samaj
  • Samuh Lagnotsav

Rana Samaj Yuva Sangathan Vadodara. Samuh Lagnotsav 09.05.2027.

Anilkumar Ashokkumar Rana with wife Sonalben and son Raj. Phone: +91-9998015714 (Time 04.30 to 16.30 GMT) 11/11/2026
Shree Charotar Rana Samaj Dakor. Samuh Lagnotsav 31.01.2027.
  • Gujarati Rana Samaj
  • Samuh Lagnotsav

Shree Charotar Rana Samaj Dakor. Samuh Lagnotsav 31.01.2027.

Anilkumar Ashokkumar Rana with wife Sonalben and son Raj. Phone: +91-9998015714 (Time 04.30 to 16.30 GMT) 26/10/2026

Worldwide Visitors Statistics

  • Total visitors: 26,467
  • Total page views: 29,606

You may have missed

Gujarati Rana Samaj International Matrimony Groups
  • Gujarati Rana Samaj
  • Matrimony

Gujarati Rana Samaj International Matrimony Groups

Anilkumar Ashokkumar Rana with wife Sonalben and son Raj. Phone: +91-9998015714 (Time 04.30 to 16.30 GMT) 13/11/2026
Rana Samaj Yuva Sangathan Vadodara. Samuh Lagnotsav 09.05.2027.
  • Gujarati Rana Samaj
  • Samuh Lagnotsav

Rana Samaj Yuva Sangathan Vadodara. Samuh Lagnotsav 09.05.2027.

Anilkumar Ashokkumar Rana with wife Sonalben and son Raj. Phone: +91-9998015714 (Time 04.30 to 16.30 GMT) 11/11/2026
A HISTORIC ACADEMIC COLLABORATION BETWEEN ..NEPAL OPHTHALMOLOGICAL SOCIETY (NOS) & ALL GUJARAT OPHTHALMOLOGICAL SOCIETY (AGOS)
  • Uncategorized

A HISTORIC ACADEMIC COLLABORATION BETWEEN ..NEPAL OPHTHALMOLOGICAL SOCIETY (NOS) & ALL GUJARAT OPHTHALMOLOGICAL SOCIETY (AGOS)

Anilkumar Ashokkumar Rana with wife Sonalben and son Raj. Phone: +91-9998015714 (Time 04.30 to 16.30 GMT) 03/11/2026
Shree Charotar Rana Samaj Dakor. Samuh Lagnotsav 31.01.2027.
  • Gujarati Rana Samaj
  • Samuh Lagnotsav

Shree Charotar Rana Samaj Dakor. Samuh Lagnotsav 31.01.2027.

Anilkumar Ashokkumar Rana with wife Sonalben and son Raj. Phone: +91-9998015714 (Time 04.30 to 16.30 GMT) 26/10/2026
  • Live
  • Contact Us
  • Click & Pay
  • World
  • Gujarati Rana Samaj
  • Advertisement
  • Google Search Promotion
  • Religious News
  • News
  • Science
  • Social News
  • Education News
  • Shraddhanjali
  • Missing Person
  • Sports
  • Donate Us
  • Ganesha Festival
  • Navratri Festival
  • Matrimony
  • Live
  • Contact Us
  • Click & Pay
  • World
  • Gujarati Rana Samaj
  • Advertisement
  • Google Search Promotion
  • Religious News
  • News
  • Science
  • Social News
  • Education News
  • Shraddhanjali
  • Missing Person
  • Sports
  • Donate Us
  • Ganesha Festival
  • Navratri Festival
  • Matrimony
Copyright © All rights reserved. | MoreNews by AF themes.