જગનાથ સોસાયટી, ખટોદરા, સુરત દ્વારા માતૃ શક્તિ વંદના અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ. Matru Shakti Vandana and Shastra Puja Program by Jaganath Society, Khatodara, Surat.
Matru Shakti Vandana and Shastra Puja Program by Jaganath Society, Khatodara, Surat.
શ્રી જાગનાથ કો.ઓપ. હાઉસિંગ સોસાયટી શ્રી જાગનાથ સોસાયટી યુવા વ્યવસ્થાપક કમિટી શ્રી જાગનાથ સોસાયટી ગરબા કમિટી દ્વારા આયોજિત સુરત મા સૌ પ્રથમ વાર ” માતૃ શક્તિ વંદના અને શસ્ત્ર પૂજન કાર્યક્રમ “ માટે સુરત શહેર ના પ્રથમ નાગરિક એવા મેયર શ્રી,સુરત શહેર ના પોલિસ કમિશ્નર શ્રી,સુરત પૂર્વ વિધાનસભા ના ધારાસભ્ય શ્રી,સુરત શહેર ના કોર્પોરેટર શ્રી,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્ય વાહ શ્રી તથા જાગનાથ સોસાયટી ના રહેવાશી ઓ એ ઉત્સાહભર લાભ લીધો🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐