રાણા સમાજ જામનગર દ્વારા ગણેશ ઉત્સવ 2025 ની ઉજવણી. Rana Samaj Jamnagar celebrates Ganesha Festival 2025.
જામનગર રાણા સમાજ દ્વારા દર વરસે ઉજવાતા ગણપતિ મહોત્સવ. આ વરસે સમાજ ની બહેનો દીકરી ઓ દ્વારા ઉજવવાનું નક્કી થતા ભાઈ ઑ સાથ સહકાર માં જોડાયા અને સો ના પ્રેમ લાગણીની તપસ્યા થી ખુબજ ભક્તિ ભાવ પુર્વક વધાવવામાં આવ્યો. રાણા સમાજ જામનગર રાણા સમાજ નો ડેલો જેમાં જ્ઞાતિ ના બાળકો એ પણ બાળ ગણેશ નું સ્થાપન કરી 1ભેગા1 ફ્રી ના દર્શન કરાવ્યા🙏