શ્રી 24 ગામ રાણા સમાજ સમૂહ લગ્ન આયોજન સમિતિ તરફથી સત્યનારાયણ ભગવાનની કથા નું આયોજન 28.12.2025. Shree 24 Gam Rana Samaj Program 28.12.2025.
🙏🙏 જય ખત્રીશુરા મહારાજ 🙏🙏
સર્વે જ્ઞાતિજનોને શ્રી24 ગામ રાણા સમાજ સમૂહ લગ્ન આયોજન સમિતિ તરફથી અતિ આનંદ સાથે જણાવવાનું કે, તારીખ ૩૦/૧૧/૨૦૨૫ ના રોજ સમૂહ લગ્ન મહોત્સવ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. આ પુણ્ય કાર્યની આનંદભરી ખુશીમાં તથા ઈશ્વર કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા નું આયોજન કરવામાં આવ્યું છે.
સમય: બપોરે ૨:૦૦ કલાકે પ્રસાદી નો સમય… સાંજે ૬ કલાકે રાણા સમાજ ની વાડી ૨૪ ગામ રાણા સમાજ ના તમામ વડીલો અને માતા બહેનો અને મારાં મિત્રો ને ભાવભરિયું આમંત્રણ છે 🙏