




અમારા ગ્રુપમાં જોડાઓ…
Group 1
https://chat.whatsapp.com/LiXADjOC7U639DEZlAkKrA?mode=gi_t
Group 2
https://chat.whatsapp.com/Gp5KRU6ISft1VSbRA6vjGV
🔱।। માં ચામુંડા સદા સહાયતે ।।🔱
સમગ્ર રાણા સમાજ ના લગ્ન ઈચ્છુક એવા યુવકો – યુવતીઓ તથા તેઓના માતા-પિતા, વાલીઓ ને જણાવવાનું કે છેલ્લા ઘણા વર્ષોથી “માઁ ચામુંડા માતાની” ની પરમ કૃપાથી શ્રી રાણા સમાજ શુભ વિવાહ ગ્રુપ ના માધ્યમથી રાણા સમાજના મોટી સંખ્યામાં દીકરા – દીકરીઓ પોતાની પસંદગી ના જીવનસાથી શોધ પૂર્ણ કરેલ છે અને પ્રભુતામાં પગલાં પડ્યા છે. હજી પણ આપણાં રાણા સમાજના લગ્ન ઈચ્છુક ઘણા બધા યુવકો યુવતીઓ પોતાની પસંદગી પ્રમાણે જીવનસાથી મેળવવા માટે આ ગ્રુપમાં જોડાયેલા છે અને તેઓ માટે આ ગ્રુપના તમામ ઍડમીન શ્રીઓ ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે. અને ગ્રુપમાં નવા સભ્યો જોડાય તે માટે પણ ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે.
👉શું તમે 21 વર્ષથી વધુ ઉંમરના દીકરા – દીકરીઓના માતા-પિતા છો ?
👉શું તમે તમારા દીકરા – દીકરીઓ માટે યોગ્ય જીવનસાથીની શોધ માં છો ?
👉તો તમે ઘરે બેઠા જ 21 વર્ષથી વધુ ઉંમરના યુવક – યુવતીઓના લગ્ન વિષયક બાયૉડેટા જોવા માટે આજે જ અમારા whatsapp ગ્રુપ ના સભ્યો બનો .
👉 ગ્રુપ નો લાભ લેવા માટે આજે જ આપણાં ગુજરાતી
રાણા સમાજ ના લગ્ન વિષયક બાયૉડેટા મુકવાના “શુભ વિવાહ ગ્રુપમાં” જોડાવો.
👉અને તમારા દીકરા દીકરીઓના લગ્ન વિષયક બાયૉડેટા બનાવીને અમારા ગ્રુપમાં મુકવા માટે આજે જ મોકલી આપો.
👉ગ્રુપમાં નવા નંબર ઍડ કરવા માટે
99255 66059 કનૈયાલાલ રાણા
74052 09801 કૌશિક ભાઈ રાણા આ નંબર ઉપર “શ્રી રાણા સમાજ શુભ વિવાહ ગ્રુપ” લખી મેસેજ કરવો.
👉ગ્રુપમાં બાયૉડેટા મુકવા માટે દિનેશ ભાઈ રાણા 9574725721 નંબર પર મોકલવાના રહેશે.
👉જો તમે પહેલાથી આ ગ્રુપમાં જોડાયેલા હોત તો ગ્રુપમાં જોડાયેલા રહેશો તથા તમારા સગા સંબંધી તથા રાણા સમાજના દરેક whatsapp ગ્રુપમાં, ફેમિલી whatsapp ગ્રુપ માં આ મેસેજ મોકલજો જેથી આપણાં રાણા સમાજ ના જ્ઞાતિબંધુઓ અમારા whatsapp ગ્રુપનો લાભ લઇ શકે.
👉”શ્રી રાણા સમાજ શુભ વિવાહ ગ્રુપ”ના માધ્યમથી કોઈની સગાઈ કે લગ્ન નક્કી થાય તો ગ્રુપ ઍડમીન ને જાણ કરવા તથા સગાઈ ના ફોટા મોકલી આપવા નમ્ર વિનંતી જેથી કરી તમારા બાયૉડેટા પછી ગ્રુપમાં મૂકીએ નહીં.
આભાર.
લી.
ગ્રુપ એડમિન
“શ્રી રાણા સમાજ શુભ વિવાહ ગ્રુપ”.




