Skip to content
27/09/2026
  • Live
  • Contact Us
  • Click & Pay
  • World
  • Gujarati Rana Samaj
  • Advertisement
  • Google Search Promotion
  • Religious News
  • News
  • Science
  • Social News
  • Education News
  • Shraddhanjali
  • Missing Person
  • Sports
  • Donate Us
  • Ganesha Festival
  • Navratri Festival
  • Matrimony
Broadcasting News over 190 Countries of the World, since 2012 Year.

Broadcasting News over 190 Countries of the World, since 2012 Year.

Registry Domain ID: DC3D8659D68F148EDBE474B6FCF8AAF32-IN

Primary Menu
  • Live
  • Contact Us
  • Click & Pay
  • World
  • Gujarati Rana Samaj
  • Advertisement
  • Google Search Promotion
  • Religious News
  • News
  • Science
  • Social News
  • Education News
  • Shraddhanjali
  • Missing Person
  • Sports
  • Donate Us
  • Ganesha Festival
  • Navratri Festival
  • Matrimony
Live Video
  • Home
  • Gujarati Rana Samaj
  • 🙏 જય માતાજી જીવનસાથી ગ્રુપ🙏સામાજિક (Reviews) આવી રહી છે….Jay Mataji Jeevansathi Group. (Rana Samaj Matrimony).
  • Gujarati Rana Samaj
  • Matrimony

🙏 જય માતાજી જીવનસાથી ગ્રુપ🙏સામાજિક (Reviews) આવી રહી છે….Jay Mataji Jeevansathi Group. (Rana Samaj Matrimony).

Anilkumar Ashokkumar Rana with wife Sonalben and son Raj. Phone: +91-9998015714 (Time 04.30 to 16.30 GMT) 18/03/2026 1 minute read
🙏 જય માતાજી જીવનસાથી ગ્રુપ🙏સામાજિક (Reviews) આવી રહી છે….Jay Mataji Jeevansathi Group. (Rana Samaj Matrimony).
Worldwide Visitors: 213
2 0
Don't Miss to Share this News
          
Read Time:4 Minute, 20 Second
🙏 જય માતાજી જીવનસાથી ગ્રુપ🙏સામાજિક (Reviews) આવી રહી છે….Jay Mataji Jeevansathi Group. (Rana Samaj Matrimony).
🙏 જય માતાજી જીવનસાથી ગ્રુપ🙏સામાજિક (Reviews) આવી રહી છે….
Jay Mataji Jeevansathi Group. (Rana Samaj Matrimony).

🙋🏻‍♂️ ” કૃતજ્ઞતા અભિવાદન “ 🙋🏻‍♀️

🚩🕉️ જય શ્રી ખોડિયાર માતાજી સહાયતે 🙏🏻

🍁 શ્રીમાન જગદિશભાઈ ~ શુભ સ્થળ : ડભોઈ ;

💐 જય માતાજી 👏🏻

” મા ખોડિયાર “ ના આશીર્વાદથી નિર્લેપ અને નિષ્કામ ભાવે આપણા રાણા સમાજના અપરણિત યુવાઓ સંદર્ભે પાત્રતા મુજબની પસંદગી અર્થે વિશાળ આકાર લઈ રહેલું ” જય માતાજી જીવનસાથી “ વૉટ્સએપ માધ્યમ થકી નિ: ક્ષુલ્લકપણે ચાલતું સામાજિક ગૃપના સહયોગથી ખોડિયાર માતાજીના આશીર્વાદરૂપના ફળસ્વરૂપે વધુ એક સફળતા સંપન્ન થયેલ છે.‌
વડોદરા સ્થિત મૂળ હાલોલના શ્રી પંકજભાઈ ડાહ્યાભાઈ રાણાના સુપુત્ર ચિ. અભિષેક ( મિલન ) 💕 🎎 સંગ 💞 મુંબઈ સ્થિત મૂળ સુરતના શ્રી મુકેશભાઈ રમણભાઈ રાણાની સુપુત્રી ચિ. વર્ષાકુંવરી નાઓ સાથે તારીખ : ૧૫/૦૩/૨૦૨૬ – રવિવાર ફાગણ વદ : ૧૧ ના શુભ દિવસે શુભ ચોઘડિયામા મુંબઈ ખાતે બંને પક્ષોના સર્વે વડીલ પરિવારજનોની સંમતિપૂર્વક ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ નવપલ્લવિત યુગલ અંતર્ગત શ્રીફળ ₹.૧.૨૫ ગોળધાણા ચાંલ્લાની વિધિ કરી લગ્ન પરિણય અવસરની શુભ શરૂઆત કરવામાં આવેલ છે.‌
આ તમામ સંજોગ વર્ષોથી અવિરતપણે શિક્ષિત સમાજના અપરણિત યુવાઓની જીવનસાથીની પસંદગી અર્થે ચાલતું એક ઉમદા ગૃપના તમામ એડમીનશ્રીઓના આત્મવિશ્વાસ અને અથાક પરિશ્રમ‌થી સમાજનું મનોબળ જાળવી રાખી સમાજને જોડી રાખવાનો જે હ્રદયપૂર્વકનો પ્રયાસ ભલે નિમિત્ત હોય પરંતુ એક સમાજનું એક મહત્વનું બોન્ડીગ (ફેવિકોલ – જોડાવા માટે નું એક પ્લેટફોર્મ માધ્યમ ) કહી શકાય.‌ જો દરેક સમાજના આગેવાનોના આવાં ભગીરથ કાર્યોથી જ સમાજ એકજુટ થઇને ટકી રહ્યો છે સમાજની મજબૂત તાકાત બની રહી છે. જેથી સમાજમાં આંતરજ્ઞાતિય પાત્રોની પસંદગી થકી ખિચડયો શંભુમેળો ન સર્જાતા વર્ણશંકર પ્રજાઓનો સમુહ ન બનતાં યુવાઓએ લીધેલા ઉતાવળીયા નિર્ણયોથી હાલ જે સમાજ ડાયવોર્સીના દૂષણ‌ સામે લડતાં સમાજની એક જ જ્ઞાતિની સ્વચ્છ ભવિષ્યની મજબૂત પેઢી તૈયાર થાય જેનો વારસો આપણાં પૂર્વજો આપણને સોંપી ગયાં છે અને એટલે જ આપણો સમાજ એકજુટ થઇને દરેક સ્થળે એક વિસ્તારમાં એકતા પૂર્વક પાંગર્યો હતો અને તેની તાકાત પણ હતી. હવે , ધીરેધીરે આપણો સમાજ પોતાના ઈગોથી સ્વૈચ્છિકપણે સમાજથી છૂટો પડી તૂટી રહ્યો છે.
મહેરબાની કરીને આપણાં સમાજને તૂટતો રોકવાની જવાબદારી આપણા સર્વેની જ છે તે અંગે સારાં હકારાત્મક નિર્ણયો પણ આપણે જ લેવાનાં છે. દરેક અપરણિત યુવાઓને આહવાન છે કે ૧૦૦% પસંદગી સંદર્ભે ક્યાંય કોઈપણ બાબતે થોડુંક બાંધછોડ કરી સમાજના યુવા ઉમેદવાર અંગે પસંદગી કરવી જોઈએ તો જ વૈવાહિક જીવન અંગે અંતિમ નિર્ણય લઈ શકાશે.‌ યુવાનીના પરણવાની ઉંબરે આવાં નિર્ણય લેવા સમજદારી છે. પછી વધુ ઉંમરે ઘણી બાબતોમા સમાધાની બની લેનાર નિર્ણયમાં કેવો આનંદ હોય ???
આ સમજવું મહત્વપૂર્ણ છે.‌

આપણાં સમાજના આપ સર્વે એડમીનશ્રીઓ તથા સહ કાર્યકરોનો વડોદરાથી પંકજભાઈ રાણા પરિવાર તરફથી હ્રદયપૂર્વક આભાર…!!!

🌷 જયશ્રીકૃષ્ણ 🙏🏻

Share

Pinterest
LinkedIn
Anilkumar Ashokkumar Rana with wife Sonalben and son Raj. Phone: +91-9998015714 (Time 04.30 to 16.30 GMT)

About Post Author

Anilkumar Ashokkumar Rana with wife Sonalben and son Raj. Phone: +91-9998015714 (Time 04.30 to 16.30 GMT)

rasrana27@yahoo.com
https://googlenews.info.in
Happy
Happy
2 100 %
Sad
Sad
0 0 %
Excited
Excited
0 0 %
Sleepy
Sleepy
0 0 %
Angry
Angry
0 0 %
Surprise
Surprise
0 0 %

🙏 જય માતાજી જીવનસાથી ગ્રુપ🙏સામાજિક (Reviews) આવી રહી છે….Jay Mataji Jeevansathi Group. (Rana Samaj Matrimony).

About the Author

Anilkumar Ashokkumar Rana with wife Sonalben and son Raj. Phone: +91-9998015714 (Time 04.30 to 16.30 GMT)

Anilkumar Ashokkumar Rana with wife Sonalben and son Raj. Phone: +91-9998015714 (Time 04.30 to 16.30 GMT)

Administrator

Visit Website View All Posts

Don't Miss to Share this News
          
Post navigation

Previous: .૧૭-૩-૨૦૨૬ સવારે ૧૧-૦૦ વાગે નવરંગપુરા ગામ ખાતે આવેલ મ્યું.આંગણવાડીના ભુલકાઓને રંગબેરીંગ રમતગમતના સાધનો તથા રમકડાંની ભેટ. Gayatri Pariwar Naranpura Ahmedabad
Next: સંત શિરોમણી શ્રી રોહિદાસ સમાજ સેવા સંઘ, ચાંદખેડા અમદાવાદ. સન્માન સમારોહ 21.03.2026. Sant Shiromani Shree Rohidas Samaj Seva Sangh, Chandkheda Ahmedabad. Sanman Samaroh 21.03.2026.

Related News

શ્રી યુવા રાણા સમાજ, સુરતના નવા હોદ્દેદારોની નિમણૂક. Appointment of New Persons in Shree Yuva Rana Samaj, Surat.
  • Gujarati Rana Samaj

શ્રી યુવા રાણા સમાજ, સુરતના નવા હોદ્દેદારોની નિમણૂક. Appointment of New Persons in Shree Yuva Rana Samaj, Surat.

Anilkumar Ashokkumar Rana with wife Sonalben and son Raj. Phone: +91-9998015714 (Time 04.30 to 16.30 GMT) 20/09/2026
September 2026 Rana Jagat Ank Published.
  • Gujarati Rana Samaj

September 2026 Rana Jagat Ank Published.

Anilkumar Ashokkumar Rana with wife Sonalben and son Raj. Phone: +91-9998015714 (Time 04.30 to 16.30 GMT) 10/09/2026
Gujarati Rana Samaj International Matrimony 3rd Aparnit Sammelan 06.09.2026.
  • Gujarati Rana Samaj
  • Matrimony

Gujarati Rana Samaj International Matrimony 3rd Aparnit Sammelan 06.09.2026.

Anilkumar Ashokkumar Rana with wife Sonalben and son Raj. Phone: +91-9998015714 (Time 04.30 to 16.30 GMT) 06/09/2026
Worldwide Visitors Statistics
  • Total visitors : 25,373
  • Total page views: 28,406

You may have missed

  • Ganesha Festival
  • Religious News

Chhatrapati Shivaji Maharaj Sangathan, Shree Ganesha Festival 2026. Award Ceremony 22.09.2026.

Anilkumar Ashokkumar Rana with wife Sonalben and son Raj. Phone: +91-9998015714 (Time 04.30 to 16.30 GMT) 23/09/2026
શ્રી યુવા રાણા સમાજ, સુરતના નવા હોદ્દેદારોની નિમણૂક. Appointment of New Persons in Shree Yuva Rana Samaj, Surat.
  • Gujarati Rana Samaj

શ્રી યુવા રાણા સમાજ, સુરતના નવા હોદ્દેદારોની નિમણૂક. Appointment of New Persons in Shree Yuva Rana Samaj, Surat.

Anilkumar Ashokkumar Rana with wife Sonalben and son Raj. Phone: +91-9998015714 (Time 04.30 to 16.30 GMT) 20/09/2026
Giants Welfare Foundation.Talent Hunt 20.09.2026
  • Entertainment News

Giants Welfare Foundation.Talent Hunt 20.09.2026

Anilkumar Ashokkumar Rana with wife Sonalben and son Raj. Phone: +91-9998015714 (Time 04.30 to 16.30 GMT) 20/09/2026
Shri Bagul Dada Che Ganpati. Ganesha Festival 2026
  • Ganesha Festival
  • Religious News

Shri Bagul Dada Che Ganpati. Ganesha Festival 2026

Anilkumar Ashokkumar Rana with wife Sonalben and son Raj. Phone: +91-9998015714 (Time 04.30 to 16.30 GMT) 19/09/2026
  • Live
  • Contact Us
  • Click & Pay
  • World
  • Gujarati Rana Samaj
  • Advertisement
  • Google Search Promotion
  • Religious News
  • News
  • Science
  • Social News
  • Education News
  • Shraddhanjali
  • Missing Person
  • Sports
  • Donate Us
  • Ganesha Festival
  • Navratri Festival
  • Matrimony
  • Live
  • Contact Us
  • Click & Pay
  • World
  • Gujarati Rana Samaj
  • Advertisement
  • Google Search Promotion
  • Religious News
  • News
  • Science
  • Social News
  • Education News
  • Shraddhanjali
  • Missing Person
  • Sports
  • Donate Us
  • Ganesha Festival
  • Navratri Festival
  • Matrimony
Copyright © All rights reserved. | MoreNews by AF themes.