




ગાયત્રી પરિવાર નારણપુરા,જાયન્ટ્સ ગ્રુપ ઓફ અમદાવાદ કોહિનૂર,તથા લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ નોબલ,ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વાત્સલ્ય સીનીયર સીટીઝન હોમના સંયુક્ત ઉપક્રમે તા.૨૩-૧-૨૦૨૬ ઋતુરાજ વસંત પંચમીના શુભદિને બપોર બાદ ૩-૦૦ થી ૬-૦૦ દરમ્યાન ગાયત્રી દિપયજ્ઞ સરસ્વતી પ્રાગ્ટય દિને પૂજન અર્ચન મંત્રોચ્ચાર પૂર્વક ગીત સંગીત વૃંદ સાથે શ્રીપ્રવીણભાઈ પટેલ દ્વારા વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના આદ્ય સંસ્થાપક પ.પૂ.પં.શ્રીરામ શર્મા આચાર્યજીના આધ્યાત્મિક જન્મ દિવસ તેમજ તેમની સાધના,અખંડ દિપક પ્રાગ્ટય,પ.વં.માતાજી ભગવતી દેવીના જન્મના સો વર્ષ પૂર્ણ થતાં હોવાના ત્રિવેણી શતાબ્દિ મહોત્સવના સમન્વય અંતર્ગત સમગ્ર કાર્યક્રમ હાલમાં હરિદ્વાર ચાલી રહેલ છે તે નિમિત્તે આયોજન ઈન્ડીનયરેડ ક્રોસ સોસાયટી-વાત્સલ્ય સિનિયર સિટીઝન હોમ,જૂના વાડજસર્કલ નજીક રાખેલ છે.




