

લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલ,લાયન્સ ક્લબ ઓફ અમદાવાદઆશાપલ્લીપરિવાર,લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ ફોર્ટ, ગાયત્રી પરિવાર નારણપુરા, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી વાત્સલ્ય સીનીયર સીટીઝન હોમના સંયુક્ત ઉપક્રમે. લાયન ગિરીશ પટેલ પબ્લિક રિલેશન ઓફિસર ગ્રીટરના જન્મદિન પ્રસંગે” ગાયત્રી દિપ યજ્ઞ-વૃક્ષારોપણ-સદ્ સાહિત્યવિતરણ,વડીલોનેનાસ્તો-પ્રસાદ-તુલસીનાછોડનુંવિતરણ-એક્યુપ્રશર કેમ્પ.” ગાયત્રી દિપયજ્ઞ:-શ્રીપ્રવીણભાઈ પટેલ દ્વારા.તારીખ 23/07/26, ગુરૂવાર,સમય :-બપોરે 3.00 કલાકે.સ્થળ:-ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વાત્સલ્ય સિનિયર સિટીઝનહોમ,વાડજ સર્કલ,વાડજ,અમદાવાદ. દિપ પ્રાગટ્ય :-લાયન અજય શાહ,ડિસ્ટ્રિક્ટગવર્નર,3232બી2. મુખ્યમહેમાન:-શ્રીજીતભાઈ ખરચડિયા,મ્યુનિસિપલ કાઉન્સિલર સ્ટેડિયમવોર્ડ,લાયન આશાબેન બ્રહ્મભટ્ટ,ડિસ્ટ્રિક્ટ ચેર પર્સન અતિથિ વિશેષ:-લાયન રેખા અસરાની,લાયન પરાગ શાહ ડિસ્ટ્રિક્ટ ચેર પર્સન કેર ફોર સિનિયરસિટીઝન.સૌપરિવારજનોને ઉપરોક્ત કાર્યક્રમમાં સહભાગી થવા નમ્ર વિનંતી છે.






