તા.૧૧-૯-૨૦૨૬ શ્રાવણ વદ અમાસ શુક્રવાર સવારે ૧૦-૩૦ થી ૧૨-૩૦ દરમ્યાન મનોદિવ્યાંગ બાળકોના શ્રેયાર્થે બરફના શિવલિંગ ઉપર બીલીપત્ર અર્પણનો કાર્યક્રમ સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ ટ્રસ્ટ-ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા અમદાવાદ નવાવાડજ અખબાર નગર સર્કલ ખાતે સ્મિત ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ સંસ્થામાં ઉજવાયો