
Worldwide Visitors: 344

પીપળાવ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 2 ના ઉમેદવાર જલ્પાબેન કીર્તિ કુમાર રાણા (Jalpaben Kirtikumar Rana, Piplav Gram Panchayat) નો ભવ્ય વિજય થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.
Read Time:27 Second

સમગ્ર રાણા સમાજ તરફથી ખુબ ખુબ અભિનંદન.
Breakup of Election…
Full Voters 391.
Voting Done 277.
Winner Votes 150.
Runner up Votes 109.
Cancelled Votes 18.
Jalpaben’s Panel won with 41 Leads.




