શ્રી સંકટ મોચન હનુમાન ભક્ત મંડળ, વિંઝોલ, અમદાવાદ. ડાકોર સેવા કેમ્પ 26.02.2026 થી 02.03.2026. Shree Sankat Mochan Hanuman Bhakta Mandal, Vinzol, Ahmedabad. Dakor Seva Camp 26.02.2026 to 02.03.2026.
આજરોજ સંકટ મોચન હનુમાનજી મંદિર રામવાડી વિઝોલ વટવા જીઆઈડીસી ખાતે માનનીય પૂર્વ ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા તથા ધારાસભ્ય બાબુસિંહ જાદવ ભાજપના કોર્પોરટરો વોર્ડ પ્રમુખ મહામંત્રીઓ જિલ્લાના તાલુકાના આગેવાનો ડાકોર ના સેવા ભંડારામાં પધાર્યા હતા જય રણછોડ અતુલભાઈ પટેલ