Mitra Milan Society, Naranpura Ahmedabad. Holi Festival 2026.
આજ રોજ, તા. ૨-૩-૨૦૨૬ સોમવાર, સાંજે ૭-૦૦ વાગે નારણપુરા,મીરામ્બિકા સ્કૂલ રોડ ઉપર આવેલી મિત્ર મિલન સોસાયટી ખાતે સોસાયટીના રહીશો દ્વારા સમૂહમાં વર્ષોવર્ષની પરંપરા મુજબ હોળી પ્રાગ્ટય શાસ્ત્રોક્ત પૂજન અર્ચન-વૈદિક મંત્રોચ્ચાર સાથે શ્રધ્ધાપૂર્વક કર્યું. જેમાં મોટી સંખ્યામાં સોસાયટીના સભ્યો તેમજ આસપાસની સોસાયટી-ફલેટોના રહીશો, શ્રધ્ધાળુઓ શ્રધ્ધાપૂર્વક દર્શન-પરિક્રમા કરવા પધાર્યા હતા.