

Shree Sankheda Rana Samaj arranges Samuh Laganotsav 30.11.2025.










🙏શ્રી ૨૪ ગામ રાણા સમાજના સર્વે જ્ઞાતિજનોને જય ખોડિયાર માતાજી 🙏
👉 એક અગત્યની ખાસ નોંધ 👈
અગાઉ સમૂહ લગ્નના અનુસંધાનમાં દાન ભેટ, કન્યાદાન, અન્નદાન, તથા જોડાઓની નોંધણી માટેની તારીખ 30 /10 /2025 સુધી માન્ય રાખવામાં આવી હતી. પણ આયોજન સમિતિએ સર્વ સંમતિથી આ તારીખમાં થોડો ફેરફાર કર્યો છે. હવે પછી ની તારીખ: 2 /11 /2025 સુધી લંબાવેલી છે. તો જે કોઈ જ્ઞાતિજનોને આ તારીખ સુધીમાં તમારું દાન અથવા જોડાઓની નોંધણી આ બે દિવસમાં સત્વરે નોંધાવી શકો છો. તથા અન્નદાન, રોકડદાન, તેમ કન્યાદાન એ સર્વે પ્રકારના દાન તો સ્વીકારવામાં આવે જ છે. પણ તારીખ 2/ 11/ 25 પછી જો કોઈ દાતાશ્રીઓ કોઈપણ પ્રકારનું દાન આપે છે, તો એ જરૂરથી સ્વીકારવામાં આવશે. પણ લગ્ન કંકોત્રીમાં તેમનું નામ સમાવી શકાશે નહીં. છપાવી શકાશે નહીં. જેની સર્વે સમાજે નોંધ લેવી. અને તારીખ: 2 /11/ 2025 સુધીમાં જો કોઈને દાન ભેટ અથવા લગ્ન નોંધણી કરાવવી હોય તેઓએ શ્રી રણછોડભાઈ ધનજીભાઈ રાણા બહાદરપુર વાળા ને પહોંચતી કરવી. અથવા એમની સાથે ફોન પર ચર્ચા વિચારણા કરવી. આનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તમારું આપેલું દાન સમાજના સમુહ લગ્નની કંકોત્રી ની અંદર તમારા નામ ને સમાવી શકાય. અંદર છપાવી શકાય. માટેનો છે. માટે કરીને 02 /11 /2025 પહેલા જે કોઈ દાન આપવું હોય તો એ શ્રી રણછોડભાઈ ધનજીભાઈ રાણા ને પહોંચતું કરવું. અને ત્યાર પછી પણ જો કોઈ દાન આપે છે. તો એનું દાન ચોક્કસ સ્વીકારવામાં આવશે.
“એકતા માં શક્તિ છે – સમાજની સેવા એ જ સાચી ઉપાસના છે.”
શ્રી રણછોડભાઈ ધનજીભાઈ રાણા બહાદરપૂર વાળા
મો.9879552103
🙏જય ખોડિયાર માતાજી 🙏
🙏શ્રી ૨૪ ગામ રાણા સમાજ સમૂહ લગ્ન આયોજન સમિતિ તથા મંત્રીશ્રી
સંજય ભાઈ રાણા
પ્રતાપ નગર
🙏




