Skip to content
28/09/2026
  • Live
  • Contact Us
  • Click & Pay
  • World
  • Gujarati Rana Samaj
  • Advertisement
  • Google Search Promotion
  • Religious News
  • News
  • Science
  • Social News
  • Education News
  • Shraddhanjali
  • Missing Person
  • Sports
  • Donate Us
  • Ganesha Festival
  • Navratri Festival
  • Matrimony
Broadcasting News over 190 Countries of the World, since 2012 Year.

Broadcasting News over 190 Countries of the World, since 2012 Year.

Registry Domain ID: DC3D8659D68F148EDBE474B6FCF8AAF32-IN

Primary Menu
  • Live
  • Contact Us
  • Click & Pay
  • World
  • Gujarati Rana Samaj
  • Advertisement
  • Google Search Promotion
  • Religious News
  • News
  • Science
  • Social News
  • Education News
  • Shraddhanjali
  • Missing Person
  • Sports
  • Donate Us
  • Ganesha Festival
  • Navratri Festival
  • Matrimony
Live Video
  • Home
  • Gujarati Rana Samaj
  • શ્રી સંખેડા રાણા સમાજ દ્વારા સમુહ લગનોત્સવનું આયોજન 30.11.2025. Shree Sankheda Rana Samaj arranges Samuh Laganotsav 30.11.2025.
  • Gujarati Rana Samaj
  • Samuh Lagnotsav

શ્રી સંખેડા રાણા સમાજ દ્વારા સમુહ લગનોત્સવનું આયોજન 30.11.2025. Shree Sankheda Rana Samaj arranges Samuh Laganotsav 30.11.2025.

Anilkumar Ashokkumar Rana with wife Sonalben and son Raj. Phone: +91-9998015714 (Time 04.30 to 16.30 GMT) 15/10/2025 1 minute read
શ્રી સંખેડા રાણા સમાજ દ્વારા સમુહ લગનોત્સવનું આયોજન 30.11.2025. Shree Sankheda Rana Samaj arranges Samuh Laganotsav 30.11.2025.
Worldwide Visitors: 838
8 0
Don't Miss to Share this News
          
Read Time:3 Minute, 13 Second
સંખેડા ખાતેના સમુહલગ્નમાં સૌથી મોટુ કન્યાદાન આપનાર વિદેશમાં રહેતા સંતાનોના પિતા અને રાણા સમાજને દરેક ગામમાં ધબગતો કરનાર બહાદરપુર ના રાણા રમણભાઈ ચીમનલાલ નો સમુહલગ્ન નિમિતે જ્ઞાતિજનોને સંદેશ.
શ્રી સંખેડા રાણા સમાજ દ્વારા સમુહ લગનોત્સવનું આયોજન 30.11.2025. Shree Sankheda Rana Samaj arranges Samuh Laganotsav 30.11.2025.
શ્રી સંખેડા રાણા સમાજ દ્વારા સમુહ લગનોત્સવનું આયોજન 30.11.2025.
Shree Sankheda Rana Samaj arranges Samuh Laganotsav 30.11.2025.

🙏શ્રી ૨૪ ગામ રાણા સમાજના સર્વે જ્ઞાતિજનોને જય ખોડિયાર માતાજી 🙏
👉 એક અગત્યની ખાસ નોંધ 👈
અગાઉ સમૂહ લગ્નના અનુસંધાનમાં દાન ભેટ, કન્યાદાન, અન્નદાન, તથા જોડાઓની નોંધણી માટેની તારીખ 30 /10 /2025 સુધી માન્ય રાખવામાં આવી હતી. પણ આયોજન સમિતિએ સર્વ સંમતિથી આ તારીખમાં થોડો ફેરફાર કર્યો છે. હવે પછી ની તારીખ: 2 /11 /2025 સુધી લંબાવેલી છે. તો જે કોઈ જ્ઞાતિજનોને આ તારીખ સુધીમાં તમારું દાન અથવા જોડાઓની નોંધણી આ બે દિવસમાં સત્વરે નોંધાવી શકો છો. તથા અન્નદાન, રોકડદાન, તેમ કન્યાદાન એ સર્વે પ્રકારના દાન તો સ્વીકારવામાં આવે જ છે. પણ તારીખ 2/ 11/ 25 પછી જો કોઈ દાતાશ્રીઓ કોઈપણ પ્રકારનું દાન આપે છે, તો એ જરૂરથી સ્વીકારવામાં આવશે. પણ લગ્ન કંકોત્રીમાં તેમનું નામ સમાવી શકાશે નહીં. છપાવી શકાશે નહીં. જેની સર્વે સમાજે નોંધ લેવી. અને તારીખ: 2 /11/ 2025 સુધીમાં જો કોઈને દાન ભેટ અથવા લગ્ન નોંધણી કરાવવી હોય તેઓએ શ્રી રણછોડભાઈ ધનજીભાઈ રાણા બહાદરપુર વાળા ને પહોંચતી કરવી. અથવા એમની સાથે ફોન પર ચર્ચા વિચારણા કરવી. આનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તમારું આપેલું દાન સમાજના સમુહ લગ્નની કંકોત્રી ની અંદર તમારા નામ ને સમાવી શકાય. અંદર છપાવી શકાય. માટેનો છે. માટે કરીને 02 /11 /2025 પહેલા જે કોઈ દાન આપવું હોય તો એ શ્રી રણછોડભાઈ ધનજીભાઈ રાણા ને પહોંચતું કરવું. અને ત્યાર પછી પણ જો કોઈ દાન આપે છે. તો એનું દાન ચોક્કસ સ્વીકારવામાં આવશે.

“એકતા માં શક્તિ છે – સમાજની સેવા એ જ સાચી ઉપાસના છે.”

શ્રી રણછોડભાઈ ધનજીભાઈ રાણા બહાદરપૂર વાળા
મો.9879552103

🙏જય ખોડિયાર માતાજી 🙏

🙏શ્રી ૨૪ ગામ રાણા સમાજ સમૂહ લગ્ન આયોજન સમિતિ તથા મંત્રીશ્રી
સંજય ભાઈ રાણા
પ્રતાપ નગર
🙏

Share

Pinterest
LinkedIn
Anilkumar Ashokkumar Rana with wife Sonalben and son Raj. Phone: +91-9998015714 (Time 04.30 to 16.30 GMT)

About Post Author

Anilkumar Ashokkumar Rana with wife Sonalben and son Raj. Phone: +91-9998015714 (Time 04.30 to 16.30 GMT)

rasrana27@yahoo.com
https://googlenews.info.in
Happy
Happy
3 100 %
Sad
Sad
0 0 %
Excited
Excited
0 0 %
Sleepy
Sleepy
0 0 %
Angry
Angry
0 0 %
Surprise
Surprise
0 0 %

શ્રી સંખેડા રાણા સમાજ દ્વારા સમુહ લગનોત્સવનું આયોજન 30.11.2025. Shree Sankheda Rana Samaj arranges Samuh Laganotsav 30.11.2025.

About the Author

Anilkumar Ashokkumar Rana with wife Sonalben and son Raj. Phone: +91-9998015714 (Time 04.30 to 16.30 GMT)

Anilkumar Ashokkumar Rana with wife Sonalben and son Raj. Phone: +91-9998015714 (Time 04.30 to 16.30 GMT)

Administrator

Visit Website View All Posts

Don't Miss to Share this News
          
Post navigation

Previous: સિનિયર સિટીઝન ફેડરેશન ગુજરાત. મલ્ટી કલર ડિરેક્ટરીમાં જોડાવા માટે નોમિનેશન ફોર્મ. Senior Citizen Federation Gujarat. Nomination Form for joining in Multi Colour Directory.
Next: શ્રી ચામુંડા શિઝનેબલ.બધા પ્રકારના ફટાકડા ઉપલબ્ધ છે. ફોન +918160735689, +91 97254 60470.શ્રી રાજેશભાઈ રાણા. Shree Chamunda Seasonable.All types of Fireworks available. Phone +918160735689, +91 97254 60470. Shri Rajeshbhai Rana.

Related News

શ્રી યુવા રાણા સમાજ, સુરતના નવા હોદ્દેદારોની નિમણૂક. Appointment of New Persons in Shree Yuva Rana Samaj, Surat.
  • Gujarati Rana Samaj

શ્રી યુવા રાણા સમાજ, સુરતના નવા હોદ્દેદારોની નિમણૂક. Appointment of New Persons in Shree Yuva Rana Samaj, Surat.

Anilkumar Ashokkumar Rana with wife Sonalben and son Raj. Phone: +91-9998015714 (Time 04.30 to 16.30 GMT) 20/09/2026
September 2026 Rana Jagat Ank Published.
  • Gujarati Rana Samaj

September 2026 Rana Jagat Ank Published.

Anilkumar Ashokkumar Rana with wife Sonalben and son Raj. Phone: +91-9998015714 (Time 04.30 to 16.30 GMT) 10/09/2026
Gujarati Rana Samaj International Matrimony 3rd Aparnit Sammelan 06.09.2026.
  • Gujarati Rana Samaj
  • Matrimony

Gujarati Rana Samaj International Matrimony 3rd Aparnit Sammelan 06.09.2026.

Anilkumar Ashokkumar Rana with wife Sonalben and son Raj. Phone: +91-9998015714 (Time 04.30 to 16.30 GMT) 06/09/2026
Worldwide Visitors Statistics
  • Total visitors : 25,373
  • Total page views: 28,406

You may have missed

  • Ganesha Festival
  • Religious News

Chhatrapati Shivaji Maharaj Sangathan, Shree Ganesha Festival 2026. Award Ceremony 22.09.2026.

Anilkumar Ashokkumar Rana with wife Sonalben and son Raj. Phone: +91-9998015714 (Time 04.30 to 16.30 GMT) 23/09/2026
શ્રી યુવા રાણા સમાજ, સુરતના નવા હોદ્દેદારોની નિમણૂક. Appointment of New Persons in Shree Yuva Rana Samaj, Surat.
  • Gujarati Rana Samaj

શ્રી યુવા રાણા સમાજ, સુરતના નવા હોદ્દેદારોની નિમણૂક. Appointment of New Persons in Shree Yuva Rana Samaj, Surat.

Anilkumar Ashokkumar Rana with wife Sonalben and son Raj. Phone: +91-9998015714 (Time 04.30 to 16.30 GMT) 20/09/2026
Giants Welfare Foundation.Talent Hunt 20.09.2026
  • Entertainment News

Giants Welfare Foundation.Talent Hunt 20.09.2026

Anilkumar Ashokkumar Rana with wife Sonalben and son Raj. Phone: +91-9998015714 (Time 04.30 to 16.30 GMT) 20/09/2026
Shri Bagul Dada Che Ganpati. Ganesha Festival 2026
  • Ganesha Festival
  • Religious News

Shri Bagul Dada Che Ganpati. Ganesha Festival 2026

Anilkumar Ashokkumar Rana with wife Sonalben and son Raj. Phone: +91-9998015714 (Time 04.30 to 16.30 GMT) 19/09/2026
  • Live
  • Contact Us
  • Click & Pay
  • World
  • Gujarati Rana Samaj
  • Advertisement
  • Google Search Promotion
  • Religious News
  • News
  • Science
  • Social News
  • Education News
  • Shraddhanjali
  • Missing Person
  • Sports
  • Donate Us
  • Ganesha Festival
  • Navratri Festival
  • Matrimony
  • Live
  • Contact Us
  • Click & Pay
  • World
  • Gujarati Rana Samaj
  • Advertisement
  • Google Search Promotion
  • Religious News
  • News
  • Science
  • Social News
  • Education News
  • Shraddhanjali
  • Missing Person
  • Sports
  • Donate Us
  • Ganesha Festival
  • Navratri Festival
  • Matrimony
Copyright © All rights reserved. | MoreNews by AF themes.