

વર્ષા ર્ડો.કશ્યપ પટેલ (USA) દ્વારા સ્પોન્સરિંગતા.25/12/25, ગુરુવાર સવારે10.30વાગે ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા દિપ પ્રાગટ્ય,પૂજન,મંત્રોચ્ચાર,આશીર્વાદ સાથે સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશનના મનો દિવ્યાંગ બાળકોની”ખેલકૂદ હરીફાઈ સ્પર્ધા” રાખેલ હતી જેમાં મુખ્ય મહેમાન લા.આશાબેન બ્રહ્મભટ્ટ મ્યુનિસિપલ કાઉન્સિલર અને ડિસ્ટ્રિક્ટ ચેર પર્સન,અતિથિ વિશેષ લા.દિપક શાહ સ્થળ:- ગણપતિ મંદિર,માનસી હોસ્પિટલ પાસે,અખબાર નગર સર્કલ, રીંગરોડ,નવાવાડજ ખાતે સેવા કાર્યક્રમ:-100 મનો દિવ્યાંગ બાળકોને સ્કૂલ બેગ ગિફ્ટ અને રસીકભાઈ પટેલ,ગાયત્રી પરિવાર તરફથી બલ્યુ ટી શર્ટ ભેટ,સ્પર્ધામાં વિજેતા મનોદિવ્યાંગ બાળકોને ઇનામો તથા દરેક 100 મનો દિવ્યાંગ બાળકોને વિવિધ ભેટ, તથા લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ ફોર્ટ દ્વારા મેડિકલ કીટ આપવામાં આવેલ હતી, હાજર સૌ મનોદિવ્યાંગ બાળકો,વાલીઓ, આમંત્રિત મહેમાનોને ભોજન (ઊંધિયું પુરી,જલેબી, સેન્ડવીચ,ઢોકળા,ભજીયા,પાપડ )કાર્યક્રમના કોર્ડીનેટર જાયન્ટ્સ ગ્રુપ ઓફ અમદાવાદ કોહિનૂરના પ્રેસિડેન્ટ,લા.ગિરીશ પટેલ ડિસ્ટ્રિક્ટ ચેર પર્સન એન્વાયરમેન્ટ એન્ડ ઇવેન્ટ,રમતોત્સવ સૌ કોઈએ આનંદ ઉત્સાહ પૂર્વક માણ્યો હતો સંચાલક શ્રીચંદ્રસિંંહ ચૌહાણે હાજર રહી મનોદિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.🌹🙏





