Skip to content
02/08/2026
  • Live
  • Contact Us
  • Click & Pay
  • World
  • Gujarati Rana Samaj
  • Advertisement
  • Google Search Promotion
  • Religious News
  • News
  • Science
  • Social News
  • Education News
  • Shraddhanjali
  • Missing Person
  • Sports
  • Donate Us
  • Ganesha Festival
  • Navratri Festival
  • Matrimony
Broadcasting News over 190 Countries of the World, since 2012 Year.

Registry Domain ID: DC3D8659D68F148EDBE474B6FCF8AAF32-IN

Primary Menu
  • Live
  • Contact Us
  • Click & Pay
  • World
  • Gujarati Rana Samaj
  • Advertisement
  • Google Search Promotion
  • Religious News
  • News
  • Science
  • Social News
  • Education News
  • Shraddhanjali
  • Missing Person
  • Sports
  • Donate Us
  • Ganesha Festival
  • Navratri Festival
  • Matrimony
Live Video
  • Home
  • Gujarati Rana Samaj
  • શ્રી પાટણ રાણા સમાજ. પાટણ થી અંબાજી પગપાળા યાત્રા સંઘ. 01.11.2025 થી 05.11.2025 સુધી. Shree Patan Rana Samaj. Patan to Ambaji Pagpala Yatra Sangh. 01.11.2025 to 05.11.2025.
  • Gujarati Rana Samaj
  • Tour & Travel

શ્રી પાટણ રાણા સમાજ. પાટણ થી અંબાજી પગપાળા યાત્રા સંઘ. 01.11.2025 થી 05.11.2025 સુધી. Shree Patan Rana Samaj. Patan to Ambaji Pagpala Yatra Sangh. 01.11.2025 to 05.11.2025.

RAJ ANILKUMAR RANA. Phone: +91-9998015714 (Time 04.30 to 16.30 GMT) 30/10/2025 1 minute read
શ્રી પાટણ રાણા સમાજ. પાટણ થી અંબાજી પગપાળા યાત્રા સંઘ. 01.11.2025 થી 05.11.2025 સુધી. Shree Patan Rana Samaj. Patan to Ambaji Pagpala Yatra Sangh. 01.11.2025 to 05.11.2025.
Worldwide Visitors: 237
3 1
Don't Miss to Share this News
          
Read Time:2 Minute, 12 Second
શ્રી પાટણ રાણા સમાજ. પાટણ થી અંબાજી પગપાળા યાત્રા સંઘ. 01.11.2025 થી 05.11.2025 સુધી. Shree Patan Rana Samaj. Patan to Ambaji Pagpala Yatra Sangh. 01.11.2025 to 05.11.2025.
શ્રી પાટણ રાણા સમાજ. પાટણ થી અંબાજી પગપાળા યાત્રા સંઘ. 01.11.2025 થી 05.11.2025 સુધી.
Shree Patan Rana Samaj. Patan to Ambaji Pagpala Yatra Sangh. 01.11.2025 to 05.11.2025.

નમસ્કાર
સમગ્ર ગુજરાતી રાણા સમાજ
પાટણ રાણા સમાજ ના પ્રમુખ અનેં કાર્યકર્તા તરફ થી રાણા સમાજ ના તમામ જ્ઞાતિ બંધુઓને નમસ્કાર.

પાટણ રાણા સમાજ વર્ષ દરિમયાન ઘણા બધા કાર્યક્રમ નું આયોજન કરે છે. તેમાં ના મુખ્ય ગણેશ મહોત્સવ, નવરાત્રી મહોત્સવ , જન્માષ્ટમી મહોત્સવ પાટણ થી અંબાજી પગપાળા યાત્રા સંઘ છે.
આ બધી પ્રવૃતિઓ માં રાણા સમાજ ના જે લોકો સહભાગી બન્યાં છે તથા આર્થિક રીતે અમને મદદ કરીં છે તે દરેક નો પાટણ રાણા સમાજ ખૂબ ખૂબ આભાર માને છે.

છેલ્લા ૧૫ વર્ષ થી પાટણ રાણા સમાજ દર વર્ષે પાટણ થી અંબાજી પગપાળા યાત્રા સંઘ નું આયોજન કરે છે.
દર વર્ષે ની જેમ આ વર્ષે પણ પાટણ રાણા સમાજ વીજળકૂવા યુવક મંડળ દ્વારા પાટણ થી અંબાજી પગપાળા યાત્રા સંઘ નું આયોજન કરેલ છે તેમાં આપ સૌ ને હાર્દિક આમંત્રણ છે. આપ સૌ સહભાગી બનો એવી અપેક્ષા.

પગપાળા યાત્રા સંઘ તા. ૦૧/૧૧/૨૫ શનિવાર કારતક સુદ દશમ ના રોજ પાટણ થી પ્રસ્થાન થશે.
ત્યાર બાદ ડેર, સિદ્ધપુર, છાપી ,વડગામ ,જલોત્રા, દાંતા અને ત્યાર બાદ કારતક સુદ ચૌદસે અંબાજી પહોંચશે. અને
તારીખ ૫/૧૧/૨૫ બુધવાર કારતક સુદ પૂનમ ના દિવસે માતાજીના ગબ્બર પર ધજા આરોહણ કરવાનું આયોજન કરેલ છે.

પાટણ રાણા સમાજ તરફ થી રાણા સમાજ ના દરેક જ્ઞાતિ બંધુઓને હાર્દિક આમંત્રણ છે.

આભાર…..

Share

Pinterest
LinkedIn
RAJ ANILKUMAR RANA. Phone: +91-9998015714 (Time 04.30 to 16.30 GMT)

About Post Author

RAJ ANILKUMAR RANA. Phone: +91-9998015714 (Time 04.30 to 16.30 GMT)

rasrana27@yahoo.com
https://googlenews.info.in
Happy
Happy
0 0 %
Sad
Sad
0 0 %
Excited
Excited
0 0 %
Sleepy
Sleepy
0 0 %
Angry
Angry
0 0 %
Surprise
Surprise
0 0 %

શ્રી પાટણ રાણા સમાજ. પાટણ થી અંબાજી પગપાળા યાત્રા સંઘ. 01.11.2025 થી 05.11.2025 સુધી. Shree Patan Rana Samaj. Patan to Ambaji Pagpala Yatra Sangh. 01.11.2025 to 05.11.2025.

About the Author

RAJ ANILKUMAR RANA. Phone: +91-9998015714 (Time 04.30 to 16.30 GMT)

RAJ ANILKUMAR RANA. Phone: +91-9998015714 (Time 04.30 to 16.30 GMT)

Administrator

Visit Website View All Posts

Don't Miss to Share this News
          
Post navigation

Previous: શ્રી સંકટ મોચન હનુમાન ભક્ત મંડળ વટવા જીઆઇડીસી અમદાવાદ તથા શક્તિપીઠ સેવા આશ્રમ ટ્રસ્ટ દ્વારા Free medical camp 01.11.2025 to 03.11.2025.
Next: તા.૨૯-૧૦-૨૦૨૫ ૩ કુંડીય ગાયત્રીમહાયજ્ઞ નૂતન વર્ષ અંતર્ગત સ્નેહ મિલન કાર્યક્રમ ગાયત્રી પરિવાર દ્વારા દક્ષાબેન ગીરીશભાઈ પટેલના નિવાસસ્થાને નવાવાડજ વિસ્તાર ખાતે યોજાયો.

Related News

સિનિયર સિટીઝન કાઉન્સીલ જામનગર. સાપુતારા પ્રવાસ 28.06.2026. Senior Citizen Council Jamnagar. Saputara Tour 28.06.2026.
  • Senior Citizens
  • Tour & Travel

સિનિયર સિટીઝન કાઉન્સીલ જામનગર. સાપુતારા પ્રવાસ 28.06.2026. Senior Citizen Council Jamnagar. Saputara Tour 28.06.2026.

RAJ ANILKUMAR RANA. Phone: +91-9998015714 (Time 04.30 to 16.30 GMT) 01/08/2026
“ગુજરાતી રાણા સમાજ આંતરરાષ્ટ્રીય મેટ્રિમોની”. અપર્ણિત યુવક- યુવતિ સંમેલન તારીખ ૯ મી ઓગસ્ટ 2026. “Gujarati Rana Samaj International Matrimony”. Unmarried Yuvak- Yuvti Conference Date 9th August 2026.
  • Gujarati Rana Samaj
  • Matrimony

“ગુજરાતી રાણા સમાજ આંતરરાષ્ટ્રીય મેટ્રિમોની”. અપર્ણિત યુવક- યુવતિ સંમેલન તારીખ ૯ મી ઓગસ્ટ 2026. “Gujarati Rana Samaj International Matrimony”. Unmarried Yuvak- Yuvti Conference Date 9th August 2026.

RAJ ANILKUMAR RANA. Phone: +91-9998015714 (Time 04.30 to 16.30 GMT) 31/07/2026
રાણા સમાજ યુવા સંગઠન વડોદરા. ગૌરી વ્રત કાર્યક્રમ 27.07.2026. Rana Samaj Yuva Sangathan Vadodara. Gauri Vrat Program 27.07.2026.

RAJ ANILKUMAR RANA. Phone: +91-9998015714 (Time 04.30 to 16.30 GMT) 25/07/2026
Worldwide Visitors Statistics
  • Total visitors : 23,837
  • Total page views: 26,661

You may have missed

સિનિયર સિટીઝન કાઉન્સીલ જામનગર. સાપુતારા પ્રવાસ 28.06.2026. Senior Citizen Council Jamnagar. Saputara Tour 28.06.2026.
  • Senior Citizens
  • Tour & Travel

સિનિયર સિટીઝન કાઉન્સીલ જામનગર. સાપુતારા પ્રવાસ 28.06.2026. Senior Citizen Council Jamnagar. Saputara Tour 28.06.2026.

RAJ ANILKUMAR RANA. Phone: +91-9998015714 (Time 04.30 to 16.30 GMT) 01/08/2026
“ગુજરાતી રાણા સમાજ આંતરરાષ્ટ્રીય મેટ્રિમોની”. અપર્ણિત યુવક- યુવતિ સંમેલન તારીખ ૯ મી ઓગસ્ટ 2026. “Gujarati Rana Samaj International Matrimony”. Unmarried Yuvak- Yuvti Conference Date 9th August 2026.
  • Gujarati Rana Samaj
  • Matrimony

“ગુજરાતી રાણા સમાજ આંતરરાષ્ટ્રીય મેટ્રિમોની”. અપર્ણિત યુવક- યુવતિ સંમેલન તારીખ ૯ મી ઓગસ્ટ 2026. “Gujarati Rana Samaj International Matrimony”. Unmarried Yuvak- Yuvti Conference Date 9th August 2026.

RAJ ANILKUMAR RANA. Phone: +91-9998015714 (Time 04.30 to 16.30 GMT) 31/07/2026
ગુરુ પુર્ણમા નિમિત્તે ભાજપ દ્વારા હનુમાનજી મંદિર ખાતે રોહીદાસ સંતની ગુરુ રૃપે ઉજવણી કરવામાં આવી હતી દીપ પ્રગટતો રાખી પારસીગક ઉજવણી કરી પુર્ણ હુતિ કરી

RAJ ANILKUMAR RANA. Phone: +91-9998015714 (Time 04.30 to 16.30 GMT) 30/07/2026
રાણા સમાજ યુવા સંગઠન વડોદરા. ગૌરી વ્રત કાર્યક્રમ 27.07.2026. Rana Samaj Yuva Sangathan Vadodara. Gauri Vrat Program 27.07.2026.
  • Gujarati Rana Samaj
  • Religious News

રાણા સમાજ યુવા સંગઠન વડોદરા. ગૌરી વ્રત કાર્યક્રમ 27.07.2026. Rana Samaj Yuva Sangathan Vadodara. Gauri Vrat Program 27.07.2026.

RAJ ANILKUMAR RANA. Phone: +91-9998015714 (Time 04.30 to 16.30 GMT) 25/07/2026
  • Live
  • Contact Us
  • Click & Pay
  • World
  • Gujarati Rana Samaj
  • Advertisement
  • Google Search Promotion
  • Religious News
  • News
  • Science
  • Social News
  • Education News
  • Shraddhanjali
  • Missing Person
  • Sports
  • Donate Us
  • Ganesha Festival
  • Navratri Festival
  • Matrimony
  • Live
  • Contact Us
  • Click & Pay
  • World
  • Gujarati Rana Samaj
  • Advertisement
  • Google Search Promotion
  • Religious News
  • News
  • Science
  • Social News
  • Education News
  • Shraddhanjali
  • Missing Person
  • Sports
  • Donate Us
  • Ganesha Festival
  • Navratri Festival
  • Matrimony
Copyright © All rights reserved. | MoreNews by AF themes.