World Yoga Day Shibir 20.06.2026 at Smith Child Trust, Ahmedabad તા.૨૦-૬-૨૦૨૬ સવારે ૧૦-૩૦ યોગા ગાયત્રી પરિવાર નારણપુરા-લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલ-ફોર્ટ-જાયન્ટ્સ ગૃપ કોહીનુર અમદાવાદ સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન ટ્રસ્ટના ઉપક્રમે મનોદિવ્યાંગ બાળકો સાથે રાખેલ છે.