શ્રી ગણેશ મહોત્સવ 2026
ન્યુ મણીનગર ના તમામ ગણેશ ભક્તોને જણાવતા આનંદ થઈ રહ્યો છે કે શ્રી ગણેશ મહોત્સવ 2026 ટ્રોફી વિતરણ નું આયોજન શ્રી છત્રપતિ શિવાજી મહારાજ સંગઠન દ્વારા રાખવામાં આવેલ છે આ વર્ષે ન્યુ મણીનગરના જેટલી પણ સોસાયટીઓ છે એ દરેક સોસાયટીમાં શ્રી ગણપતિ બાપ્પા નુ આગમન થયુ છે અને દરેક સોસાયટીમા ભક્તિ ભાવતી બાપ્પાની સેવા થઈ રહી છે અને રોજ અવારનવાર વિવિધ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે તે માટે શ્રી છત્રપતિ શિવાજી મહારાજ સંગઠન દ્વારા આ વર્ષે એવું નક્કી કરવામાં આવેલ છે કે ન્યુ મણીનગરમા દરેક સોસાયટીમા ગણેશ પંડાલ છે ત્યાં જઈને અમે વિઝીટ કર્યું છે અને આપણે બેસ્ટ ગણપતિ બેસ્ટ ડેકોરેશન અને બેસ્ટ આયોજની પસંદગી કરીને ટ્રોફી વિતરણ કરવાના છીએ તેમજ જે સોસાયટીઓના નંબર નથી આવ્યા તેમને આશ્વાસન ટ્રોફી આપણે વિતરણ કરવાના છીએ અને આ કાર્યક્રમ પુષ્પ મહાદેવના ચેરમેન શ્રી અને આયોજક શ્રી એ અમારા આગ્રહનો માન રાખી વિતરણ નો કાર્યક્રમ પુષ્પ મહાદેવમા રાખેલ છે અને એમની આ ભાવના જોઈને અમને ખૂબ આનંદ થયો તે માટે અમે પુષ્પ મહાદેવના ચેરમેન શ્રી સેક્રેટરી શ્રી આયોજક શ્રી તેમજ કમિટી મેમ્બર ના અમે આભારી છીએ તો ન્યુ મણીનગરના ચેરમેન શ્રી અને સેક્રેટરી શ્રી ને નિવેદન છે કે કાલે બેસ્ટ ગણપતિ બેસ્ટ ડેકોરેશન અને બેસ્ટ આયોજનનું કોફી વિતરણ માટે આપ અવશ્ય પધારે એવી વિનંતી છે કાલે મીડિયા પણ આવવાની છે અને એમની સામે જ આપણે ટ્રોફી વિતરણ કરવાના છીએ તો સૌ ચેરમેન શ્રી સેક્રેટરી શ્રી અને આયોજકશ્રીઓ અવશ્ય પધારે ધન્યવાદ
સ્થળ:- પુષ્પ મહાદેવ ધૂન સ્કૂલ સામે શ્રી મણીકેશ્વર મહાદેવ મંદિર
તારીખ:- 22-9-2026
મંગળવાર
સમય:-10 વાગે રાત્રે
આયોજક :-
શ્રી છત્રપતિ શિવાજી મહારાજ સંગઠન ન્યુ મણીનગર




