Chanchal Baa Seva Kendra, Gamdi & NRI Group Boston. Dakor Seva Kendra (Free Medical Services). 27.02.2026.
ચંચળ બા સેવા કેન્દ્ર ગામડી તેમજ NRI ગ્રુપ બોસ્ટન અમેરિકા ૩૪મા વર્ષ તા.૨૭/૨/ ૨૬ થી ૩/૩/૨૬ સુધી મેડીકલ સેવા તેમજ રાજા રણછોડની ત્રણ (૩) પર ગજની ધજાજી રાજા રણછોડ ને અષેણ કરશે… ભુપેન્દ્ર પટેલના જ્ય રણછોડ