Chhatrapati Shivaji Maharaj Sangathan New Maninagar Ahmedabad celebrates Ram Navmi Maha Aarti. Ganesh Devre Team.
જય શ્રી રામ
ન્યુ મણીનગરના તમામ માતા બહેનો તેમજ સૌ ભાઈઓને જણાવતા ખુબ આનંદ થઈ રહ્યો છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ રામનવમી નિમિત્તો આપણે શ્રીમણીકેશ્વર મહાદેવ મંદિર ચોક પાસે પ્રભુ શ્રી રામ ભગવાનની મહા આરતી તેમજ આશિષબાજી તેમજ પ્રસાદ રાખવામાં આવેલ છે તો ન્યુ મણીનગરના સર્વ ભાવિ ભક્તોએ સાંજે 7:00 વાગે શ્રી મણીકેશ્વર મહાદેવ મંદિર ચોક પાસે ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ છે
સમય સાંજે 7:00 વાગે જે ભાવિ ભક્તોએ પ્રસાદ રૂપે ગાંઠિયા અને બુંદી આપવું હોય તો આપી શકે છે એના સિવાય બીજો કોઈ પ્રસાદ લાવો હોય તો લાવી શકાય છે