તા.૩૧-૮-૨૦૨૫ રવિવારના શુભ દિને સાંંજે ૩-૩૦ દરમ્યાન પાંચ દિવસના તા.૨૭ ગણેશ ચતુર્થી થી તા.૩૧ ઓગસ્ટ-૨૫ ગણેશોત્સવ ઉજવણીની વર્ષ-૨ ની પૂર્ણાહુતિ વિસર્જન સર્વ જન હિતાય-આરોગ્યવર્ધન-વિશ્વમાં સૌને સદ્ બુદ્ધિ ઉજ્જવલ ભવિષ્ય નિરામય જીવન નિમિત્તે જાયન્ટ્સ મેડિકલ સેન્ટર સ્ટાફ-શુભમ મેડિકલ સ્ટાફ-ગાયત્રી પરિવાર નારણપુરા- ગાયત્રી હોસ્પિટલ સ્ટાફ-એમ્બ્યુલન્સ સ્ટાફ-લાયન્સ કલબ ઓફ અમદાવાદ જોધપુર હિલના સહયોગથી ચક્રવર્તી કોમ્પ્લેક્ષ,કિરણ પાર્ક સામે,નવાવાડજ,અમદાવાદ ખાતે સૌ સહયોગીની ઉપસ્થિતિમાં હર્ષોલ્લાસ સાથે કરવામાં આવ્યું,જેમાં સૌ ભાવિકભક્તો તથા હોસ્પીટલ સારવાર દરમ્યાન આવતા દર્દીઓ અને સગા-સબંધીઓએ-દર્શન-પૂજન-પ્રાર્થના-આરતીમાં ભાગ લઈ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો અને ઉત્સવમાં શ્રધ્ધાપૂર્વક ભાગ લઈ ભાવવિભોર થઈ તથા વ્યસન મુક્તિ પ્રદર્શન નીહાળી સંતોષ વ્યક્ત કર્યો હતો.🙏