Lions International District 3232 B2. Sargam Youth Festival 09.01.2026.
પ્રેસ નોટ :- લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232બી 2, શેઠ ભવન્સ આર એ કોલેજ ઓફ સાયન્સ ના સંયુક્ત ઉપક્રમે ” યુથ ફેસ્ટિવલ 2026 – સરગમ, તારિખ, 09/01?26, શુક્રવાર બપોરે 1.30pm. ઉદ્ઘાટન થશે. આ કાર્યક્રમના ઉદ્ઘાટક માનનીય શ્રી નરહારી ભાઈ અમીન મેમ્બર ઓફ પાર્લામેન્ટ રાજ્યસભા, માનનીય મેયર શ્રી અમદાવાદ પ્રતિભાબેન જૈન મુખ્ય મહેમાન પદે હાજર રહેશે. આ કાર્યક્રમમાં શ્રેષ્ઠ વિદ્યાર્થીઓનું તથા લાયન્સ ક્લબમાં શ્રેષ્ઠ સેવા કાર્ય પ્રદાન કરનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવશે. ત્યારબાદ અલગ અલગ કોમ્પિટિશનનો પ્રારંભ કરવામાં આવશે. અતિથિ વિશેષ તરીકે લાયન્સ ના વાઈસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી અજય શાહ ઉપસ્થિત રહેસે