નમસ્કાર અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા ચાલતા વૃક્ષ ગંગા અભિયાન અંતર્ગત ગાયત્રી પરિવાર યુથ ગ્રુપ અમદાવાદ અને ખેડૂતો ના હિત માં કામ કરતી સંસ્થા ખેડૂતમિત્ર દ્વારા ખેડા જિલ્લા માં આ અભિયાન શરૂ કરવામાં આવેલ છે આ અંતર્ગત આજરોજ રવિવારે તા 6 જુલાઇ ના રોજ વાંઠવાડી સ્થિત નવનિર્મિત ફેક્ટરી apple coat khate 350 વ્રુક્ષો અને જીભાઈપુરા ખાતે આનંદ ફાર્મ હાઉસ ખાતે 250 વૃક્ષો ના વાવેતર નું આયોજન કરેલ છે. આ પ્રકૃતિ ની સેવા યગ્ન માં સહભાગી થવા હાર્દિક નિમંત્રણ. જિગ્નેશ પંડ્યા ખેડૂત મિત્ર 9924425646.